વડોદરા : ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થતા વિદ્યાર્થીઓ પટકાયા, જુઓ CCTV
મળતી માહિતી મુજબ વડોદરાની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દીવાલનો એકભાગ ઓખો તૂટી પડ્યો, જ્યાં દીવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી ગયા હતા અને કાટમાળ નીચે દટાયા હતા. જેના હાલ સીસીટીવી સામે આવ્યા છે.