Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બે ફોજદાર ફસાયા કાયદાની આંટીઘૂંટીમાં: ભાવનગરના હેડ કોન્સ્ટેબલના આપઘાત તથા યુવકને માર મારવાના કેસમાં બે PSI સામે નોંધાયો ગુનો

Fri, January 30 2026

ભાવનગર જિલ્લામાં હેડ કોન્સ્ટેબલના આપઘાતના તેમજ માલધારી યુવકને માર મારવાના બે બનાવમાં બે PSI સામે રજૂઆત અને માંગણી સાથે ગુના નોંધાયા છે.

ભાવનગર જિલ્લાના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે આપઘાત કરી લીધો હતો જેમાં PSI ગોસ્વામીના ત્રાસથી પગલું ભર્યાનું અને PSI સામે ગુનો નોંધવા કરણી સેના, ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા એસપીને રજૂઆત કરાઈ હતી. કામ બાબતે ત્રાસ આપી અપમાનિત કરાયા હોવાથી આપઘાત કર્યાના આરોપ મુકાયા હતા. તપાસને અંતે PSI ગોસ્વામી સામે ગુનો નોંધાયો છે.

બીજા બનાવમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે ગત તા.21-1-2026ના રોજ PSI અને માલધારી યુવક વચ્ચે મારામારીની ચકચારી ઘટનામાં મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનના PSI આર.જે. યાદવ સરકારી ગાડી લઈને પસાર થયા હતા અને રસ્તામાં ભેંસ આડી ઉતરતા અને માલધારી યુવકને દૂર ખસેડી લેવાનું કહી PSI સહિતનાએ માલધારી યુવકને ભાવેશ ચૌહલાને લાકડી વડે ઢોરમાર માર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

 માલધારી યુવકને માર મારવાના કેસમાં PSI આર.જે. યાદવ, અન્ય ત્રણ વ્યક્તિઓ જેમાં જાડેજાભાઈ, જસકુભાઈ કામળીયા, જીઆરડી જવાન નાગજીભાઈ પર ગુનો નોંધાયો છે. ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એચ. કુરેશી દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. બનાવ બન્યો ત્યારે PSI યાદવ દ્વારા ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ માલધારી ઈસમ સામે ગુનો નોંધાવ્યો હતો જેમાં વળતી ફરિયાદ થઈ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટનું ચકચારી ‘ચીકી કૌભાંડ’: ગાંધીનગરના આદેશ બાદ તપાસ પ્રાદેશિક કક્ષાએ સોંપાય, ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો

Next

અમારી આવક-જાવક આટલી’ રહેશેઃ મ્યુ.કમિશનરે રાજકોટના બજેટનો ચિતાર મુખ્યમંત્રીને આપ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત
10 કલાક પહેલા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
10 કલાક પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
10 કલાક પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

₹100 કરોડની ડીલ… મુકેશ અંબાણીની દીકરી ભારતમાં લાવી રહી છે આંતરરાષ્ટ્રીય કોસ્મેટિક બ્રાન્ડ, જાણો કેટલું મોટું છે આ માર્કેટ
ગુજરાત
2 વર્ષ પહેલા
10 નવા ચહેરા સાથે આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પરનું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ, જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
Entertainment
11 મહિના પહેલા
સાઉથ કોરિયાના ભૂતપૂર્વ રક્ષા મંત્રીનો વોશરૂમમાં આપઘાતનો નિષ્ફળ પ્રયાસ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી ? કાલે કમિશનરને ફરિયાદ કરજો !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર