Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

138 બેંકમાં ટ્રાન્ઝેકશનો ઠપ્પ,5 હજાર કરોડના વ્યવહારો અટક્યા

Thu, August 1 2024

  • ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક સાથે જોડાયેલ 21 બેંકોમાં 700 કરોડના વ્યવહારોને અસર : વાયરસ સોફ્ટવેર અપડેટને કારણે અસર, ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા

રાજકોટ : અગાઉ રેન્સમવેર એટેક બાદ તાજેતરમાં માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે વિશ્વભરમાં અફરાતફરી મચ્યા બાદ બેન્કિંગ ક્ષેત્રે સાયબર એટેકને કારણે દેશની 138 બેંકોના યુપીઆઈ સહિતના નેટબેન્કિંગના વ્યવહારો ખોરવાતા 5000 કરોડના વ્યવહારો અટકી પડ્યાની સાથે જ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક સાથે જોડાયેલ 21 બેંકોમાં 700 કરોડના વ્યવહારોને અસર પડી હોવાનું બહાર આવ્યું છે. જો કે, આ સાયબર એટેક ન હોવાનું અને વાયરસ સોફ્ટવેર અપડેટને કારણે મુશ્કેલી પડી રહી હોવાનું ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું.

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના આજના યુગમાં મોટાભાગની પૈસાની લેતીદેતી ડિજિટલ સ્વરૂપે કરવામાં આવે છે. દેશભરમાં નાણાકીય વ્યવહારમાં યુપીઆઈ સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, ત્યારે સોમવારથી દેશની 138 બેંકના પાંચ હજાર કરોડના યુપીઆઈ સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શનો બંધ થયા છે. જેમાં બેંકોમાં હાલ રેન્સમવેર એટેક સામનો કરી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ  ગુજરાતની 21 બેંકના 700 કરોડના ટ્રાન્ઝેક્શન રેન્સમવેર એટેકની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, આ સાયબર એટેકના કથિત પ્રકરણમાં કોઈ પ્રકારનો ફ્રોડ કે આર્થિક નુકસાન થયું ન હોવાનું બેન્કિંગ વર્તુળો જણાવી રહ્યા છે.

કમ્પ્યુટર વાયરસના કારણે મોટાભાગના બેંકિંગ સેવાને અસર પહોંચી છે. તેવામાં બેંકને આર્થિક નુકસાન સામે સાવચેતી રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન હાલ પુરતા બંધ કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, રેન્સમવેર એટેકના કારણે અત્યારસુધીમાં દેશની 138 બેંક સહિત ગુજરાતના 21 બેંકોના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ ગયા હતા. જ્યારે સિસ્ટમ બંધ થયાના ત્રીજા દિવસે પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેવા શરુ ન થતા દેશની 138 બેંકોના 5 હજાર કરોડ અને ગુજરાતની 21 બેંકોના 700 કરોડના ડિઝિટલ ટ્રાન્ઝેક્શન અટવાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે.

આ રેન્સમવેર એટેકથી મુખ્યત્વે અર્બન કો. ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ બેંક, સહકારી બેંક સહિતની બેંકોને અસર પહોંચી છે.બેંક પર થયેલા આ એટેકને લઈને  રાજકોટના કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કના સીઈઓ પરસોતમભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે, સોમવારથી ક્લિયરિંગને અસર પડી છે, ખાસ કરીને સ્ટેટ કો-ઓપરેટીવ સંલગ્ન બેન્કોને વધુ અસર થઇ છે, જો કે, હાલની સ્થિતિમાં કોઈ આર્થિક નુકશાન ન હોવાનું અને સમસ્યા નિવારવા કામગીરી ચાલુ હોય આજે ગુરુવારના દિવસે ક્ષતિ દૂર થઇ જવાની આશા તેમને વ્યક્ત કરી પેનિક વિષય ન હોવાનું જણાવી પેમેન્ટ અટક્યા નથી પણ ડીલે થયાનું તેઓએ જણાવ્યું હતું.

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના સૉફ્ટવેરમાં ખામીની હોવાની વાત માત્ર અફવા છે. વાસ્તવમાં એન્ટી વાયરસ સર્ટિફિકેટને લઈને કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. વધુમાં આ મામલે બેન્કના સત્તાધીશોએ જલ્દીથી કામગીરી શરૂ થશે તેવી બાહેધરી પણ આપી હતી.  

Tags:

gujaratgujarat newsGujarat State Co-operative Bankrajkot

Share Article

Other Articles

Previous

શેરબજારમાં ટ્રેડિંગ માટે ‘અસ્બા’ લાગુ થવાની ધારણા

Next

રાજકોટની કોલેજોએ માંગેલા ફી વધારામાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
39 મિનિટutes પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
51 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
1 કલાક પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

પ્રેમ મંદિર પાસે બાલાજી છોલે રાઈસ કુલ્ચામાં વાસી વાનગીનો મળ્યો ભંડાર
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં અડાલજ ક્રોસિંગ પાસેની ઘટના જોઈ ઇન્સ્યોરન્સવાળા પણ ચકરાવે ચડ્યા…જુઓ શું છે મામલો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
માનવ બોમ્બ બનીને આતંકવાદીઓ કરી શકે છે હુમલો : 15 ઓગસ્ટ પહેલા ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટના લોકમેળામાં સ્ટોલ ધારકોએ પાથરણા ધારકોના ત્રાસ અંગે જિલ્લા કલેકટર કંટ્રોલરૂમ ખાતે કર્યો વિરોધ ..જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર