Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકરાજકોટ

આવતીકાલે અષાઢી બીજ: ‘જય જગન્નાથજી’ જયઘોષ સાથે રાજકોટમાં રંગેચંગે નીકળશે ભવ્ય રથયાત્રા

Thu, June 26 2025

આવતીકાલે અષાઢીબીજનું પર્વ.ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળશે.અમદાવાદની સાથે રાજકોટમાં પણ ભવ્ય અને પરંપરાગત રથયાત્રા નીકળે છે.”જય જગન્નાથ” નાં જયઘોષ સાથે કાલે સવારે ભવ્ય રથયાત્રા નીકળી છે. નાના મવા પર આવેલાં કૈલાસધામ આશ્રમ ખાતેથી સવારે રથયાત્રા શરૂ થઈ છે.જ્યારે ઇસ્કોન મંદિર દ્વારા સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.

અષાઢીબીજનું પર્વ એટલે ધાર્મિક સાથે વણજોયું મુહૂર્ત ગણાય છે. રથયાત્રા સાથે નવી ખરીદી કરેલી જમીન પર ભૂમિપૂજન, વાસ્તુ સહિતનાં પ્રસંગો સાથે વાહનોની ખરીદી માટેનાં બુકીંગ થયા છે.જયારે ખેડૂતો માટે પણ વાવણીનો અવસર એટલે આ પર્વ કૃષિજગત માટે મહત્વ ધરાવે છે.

હરે કૃષ્ણ મહામંત્રનાં મધુર કીર્તન સાથે સાંજે કોટેચા ચોકથી રથયાત્રા: 5000 કિલો બુંદી પ્રસાદ વિતરણ

રાજકોટમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે  ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નીકળશે. શહેર ભર માં  રથયાત્રા  કાઢવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ,રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે  ચોક, એજી ચોક થી કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક,  કટારીયા સર્કલ  થઇ ઇસ્કોન મંદિર એ આવશે. રાત્રે 8 વાગેથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. 

રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર દર્શન કરતાં દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદ મળી રહે તે હેતુથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આશરે 5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ બનાવવામાં આવશે જે રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિતરણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન શહેરના માર્ગો પર હરે કૃષ્ણ મહામંત્ર નું મધુર કીર્તન ચાલુ રહેશે તદ ઉપરાંત ભક્તજનો દ્વારા કીર્તન ઉપર પારંપરિક નૃત્ય પણ કરવામાં આવશે.આ વર્ષે રથયાત્રા ની ઉજવણીમાં ભાગ લેવા માટે વિશેષ અતિથિ રૂપે સિંગાપુર ઇસ્કોન મંદિરના પ્રમુખ તેમજ  વિશ્વવિખ્યાત  મોટીવેશનલ સ્પીકર શ્રીમાન દેવકીનંદન પ્રભુજી રાજકોટ પધારવાના છે. દેવકીનંદન પ્રભુજી પોતાના શ્રીમદ ભગવદગીતા તેમજ શ્રીમદ્ ભાગવતમ ઉપરના વ્યવહારુ માર્ગદર્શન માટે તેમજ સુમધુર કીર્તન માટે વિશ્વવિખ્યાત છે. આ વર્ષે શહેરના રાજમાર્ગો દેવકીનંદન પ્રભુજીના સુંદર કીર્તનથી પણ ગુંજી ઉઠશે

Share Article

Other Articles

Previous

જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ : અમદાવાદમાં ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ,રાજકોટવાસીઓ રંગાયા ભગવાન જગન્નાથના રંગમાં

Next

દેશ મે હરદિન…હવે કોઈને ફોન કરતાં જ નહીં સાંભળવા મળે બિગ બીનો અવાજ, સરકારે 40 સેકેન્ડની કોલર ટ્યુન પર  લગાવી બ્રેક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
5 કલાક પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
6 કલાક પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
6 કલાક પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયો પર શું થયું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વકીલો અને પક્ષકારોને મહત્તમ સુવિધા મળે તે લક્ષ્ય: કમલેશ શાહ
રાજકોટ
2 વર્ષ પહેલા
ઉત્તર ભારતમાં ઠંડીએ દીધી દસ્તક , ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ તાપમાન ઘટ્યું
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
‘સુપ્રીમ’ ચુકાદો એસબીઆઇને તમાચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર