Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રોજબરોજની ખટપટથી કંટાળી રાજકોટ બારનાં સેક્રેટરીનું રાજીનામુ : ઉપપ્રમુખ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનો આરોપ

Thu, September 25 2025

રાજકોટ બાર એસોસિએશનનાં સેક્રેટરી સંદીપ એમ.વેકરિયાએ બાર એસોસિએશનની ખટપટ અને કેટલાંક લોકોની જોહુકમી અને દખલગીરીથી કંટાળીને પદ ઉપરથી રાજીનામુ આપી દીધુ છે. બાર એસોસિએશનનાં પ્રમુખ અને તમામ હોદેદારોને લખેલા પત્રમાં સંદીપ વેકરિયાએ બારમાં શું શું ચાલે છે તે અંગે જુદા જુદા 28 મુદ્દા લખ્યા છે. તેમણે કહ્યું છે કે, મને કોઈ સામે વાંધો નથી પણ હાલના ઉપપ્રમુખને મારી સાથે વાંધો છે અને મને આવી ખટપટમાં રસ નથી તેથી હું રાજીનામુ આપું છુ..તેમણે એવો આરોપ પણ મુક્યો છે કે મેં એક થી વધુ વખત રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો છે પણ કોઈ કારણસર તે સ્વીકારવામાં આવતું નથી.

સંદીપ વેકરિયાએ પોતાના લાંબા રાજીનામા પત્રમાં લખ્યુ છે કે, હું 2014થી સક્રિય છું અને બારનાં લાભાર્થે જ કામ કર્યું છે. મેં ક્યારેય બોડીમાં કોના માણસો છે તેના ઉપર ધ્યાન આપ્યું નથી અને કોઈ ભેદભાવ કર્યો નથી. ઉલટાનુ મારા ઉપર આ ફલાણાનો માણસ છે અને તેના માટે કામ કરે છે તેવી વાતો ફેલાવવામાં આવે છે. વધુમાં જયારે જયારે બેઠક હોય છે ત્યારે ત્યારે મોટાભાગની બેઠકોમાં દિલીપ પટેલની હાજરી હોય છે..આવી બેઠકોમાં કાં તો દરેક હોદેદાર બીજાને બોલાવી શકે તેવી છૂટ હોવી જોઈએ અથવા કોઈને છૂટ ન હોવી જોઈએ.

આ પણ વાંચો : જ્યાં મોડલની હત્યા કરી ત્યાં જ પોલીસની ગોળીએ વિંધાયો! નર્મદા કેનાલ પર સાઇકો કિલરનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

બેઠકોમાં પણ મારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે. રાજીનામાના પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, કેટલીક બેઠકોમાં બારોબાર નિર્ણય લઈને માત્ર જાણ કરવામાં આવે છે જેની સાથે હું સહમત નથી. હું ગ્રુપમાં કાંઇક લખું તો મારી સાથે ગેર વર્તન કરવામાં આવે છે. ખાસ કરીને ઉપપ્રમુખ દ્વારા મારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે. બારના ઉપપ્રમુખ જોહુકમી કરે છે અને તે ધારે તે કરી શકે છે.

આ પણ વાંચો : રાજકોટથી દિલ્હીની વધુ એક ઉડાન: આ તારીખથી એર ઇન્ડિયાની સવારની ફલાઇટ થશે ટેકઓફ

સંદીપ વેકરિયાએ વધુમાં લખ્યુ છે કે, બારના પ્રમુખની નજરમાં હું પીયુષ શાહનો માણસ છું અને ઉપપ્રમુખની નજરમાં હું અર્જુન પટેલનો માણસ છું..આવી ખોટી માનસિકતા સાથે હું સહમત નથી. મને બારના સભ્યોએ કામ કરવા માટે ચુંટયો છે, વિવાદ કરવા માટે નહી.હું આ બધી બાબતોથી કંટાળીને સ્વેચ્છાએ રાજીનામુ આપું છું..

Share Article

Other Articles

Previous

રાસ ગરબાની રમઝટ : વરુણ ધવન-જાહ્નવી કપૂર અમદાવાદમાં ગરબે ઘૂમ્યા, ટ્રેડિશનલ લુકના PHOTOS થયા વાયરલ

Next

જ્યાં મોડલની હત્યા કરી ત્યાં જ પોલીસની ગોળીએ વિંધાયો! નર્મદા કેનાલ પર સાઇકો કિલરનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બોગસ સહીથી લિકર પરમિટ આપવાનું કૌભાડ
રાજકોટ
2 વર્ષ પહેલા
જલ્દી કરો…ફ્રીમાં આધારકાર્ડ અપડેટ કરાવવા માટે માત્ર 4 દિવસ જ બાકી, આ રીતે કરો ઓનલાઈન અપડેટ   
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ, યુપીએસમાં પણ ઓલ્ડ પેન્શન સ્કીમ જેવો લાભ અને રાહતો મળશે, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ભાજપના વિવાદિત નેતા નૂપુર શર્મા 1 વર્ષ બાદ જાહેરમાં દેખાયા
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર