Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

અમદાવાદમાં  મદદ માટે ગયેલી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને ખોટી રીતે ફસાવી દીધી

Tue, October 17 2023

સમગ્ર ઘટનામાં પોલીસે પણ એક તરફી કાર્યવાહી કર્યાનો આક્ષેપ

છૂટાછેડા લીધા બાદ વૃધ્ધના ઘરમાં ધરાર ઘૂસી રહેતી મહિલા સામે પણ અનેક ફરિયાદો

અમદાવાદના વસ્ત્રાપુરમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે કીર્તિ પટેલે વોઇસ ઓફ ડે સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે તે ગોયલ પાર્કમાં રહેતા રામનિવાસ અગ્રવાલની મદદ માટે મિત્રો સાથે ગઈ હતી અને પોલીસે આ મામલે સત્ય હકીકત જાણ્યા વિના એક તરફી કાર્યવાહી કરી ફરિયાદ નોંધી છે. ખરેખર રામનિવાસ અગ્રવાલ જેમણે રમીલાબેન મકવાણાના સાથે છૂટાછેડા લીધા બાદ રમીલાબેન મકવાણા ધરાર તેમણે સાથે રહી રામનિવાસ અને તેમના ઘરમાં પીજી તરીકે રહેતા વિધાર્થીઓને યેનકેન પ્રકારે પરેશાન કરતી હોય અને તોડફોડ કરતી હોયએક વિધાર્થીએ રમીલાના ત્રાસ માંથી મુક્તિ માટે કીર્તિ પટેલની મદદ માંગી હતી અને કીર્તિ પોતાના સાથી મિત્રો સાથે ગોયલ પાર્કમાં ગઈ ત્યારે રમીલાએ માથાકૂટ કરતાં કીર્તિ પટેલે જ પોલીસને જાણ કરી ત્યાં બોલાવી હતી અને પોલીસે આ મામલે બંને પક્ષની સત્ય હકીકત જાણ્યા વગર એક તરફી કાર્યવાહી કર્યાનો આક્ષેપ ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલે કર્યો છે અને આ મામલે વૃદ્ધ રામ નિવાસને ન્યાય અપાવવા માટે આગામી દિવસો માં પણ લડત ચાલુ રાખશે.

ગોયલ પાર્કમાં રહેતા રામનિવાસ અગ્રવાલે અગાઉ  રમીલાબેન મકવાણા સામે પોલીસમાં અનેક વખત ફરિયાદ કરી છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહિ હોવાનો રામ નિવાસ અગ્રવાલે પણ આક્ષેપ કર્યો છે. ગોયલ પાર્કમાં રહેતા રામનિવાસ અગ્રવાલના  લગ્ન રમીલા સાથે વર્ષ 2014માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા નામદાર ફેમીલી કોર્ટ દ્વારા પરસ્પર સંમતિથી ડાયવોર્સ મેળવવા માટે હીન્દુ મેરેજ એક્ટની કલમ-૧૩(બી) મુજબ ફેમીલી સ્યુટ નં. ૧૨૭૯/૨૦૧૯ ફેમીલી કોર્ટ સમક્ષ ડાયવોર્સ પીટીશન ફાઈલ કરેલ હતી જેમાં નામદાર ફેમીલી કોર્ટ દ્વારા રામનિવાસ અગ્રવાલે  તા. ૧૩-૧૧-૨૦૧૯ ના રોજ હુકમ મુજબ છુટાછેડાની સંમતિ સાથે રૂ.૧૮,૦૦,૦૦૦ આપી છૂટાછેડા લીધા હતા અને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા તેની સાથે પણ મનમેળ નહિ આવતા રમીલા મકવાણાએ છૂટાછેડા લઈ ફરી રામ નિવાસ સાથે રહેવા આવી ગઈ હતી અને દરરોજ ઝગડા કરી પોલીસ બોલાવી ખોટી રીતે હેરાન કરતી હોય તેમજ રામ નિવાસ અગ્રવાલના ઘરે પીજી તરીકે રહેતા વિધાર્થીઓ ને પણ હેરાન કરતી હોય એક વિધાર્થીએ રમીલાબેનના ત્રાસ સામે કીર્તિ પટેલની મદદ માંગી હતી અને કીર્તિ પટેલ તેના મિત્રો સાથે  ગોયલ પાર્કમાં રામનિવાસ અગ્રવાલના ઘરે પહોંચી ત્યારે રમીલા મકવાણાએ માથાકૂટ કરી હતી અને કીર્તિ પટેલે જ પોલીસને જાણ કરી હોય વસ્ત્રાપુર પોલીસ ગોયલ પાર્કમાં

દોડી ગઈ હતી. આ સમગ્ર મામલે રામનિવાસ અગ્રવાલે અગાઉ કરેલી અરજી ને ધ્યાને લીધા વિના પોલીસે આ મામલે રમીલા મકવાણાની ફરિયાદ ને આધારે કીર્તિ પટેલ સહિતના સામે ગુનો નોંધ્યો હોય આ મામલે રામનિવાસ અગ્રવાલને ન્યાય અપાવવા માટે ગયેલી ટિકટોક સ્ટાર સામે થયેલી ફરિયાદ બાદ તેના ચાહકો પણ આ મામલે તથસ્થ તપાસ કરી ન્યાયની માંગ કરી રહ્યા છે.  

પોલીસે કીર્તિ સાથે કરેલું વર્તન પણ અયોગ્ય

મામલાની જાણ થયા બાદ પોલીસ જ્યારે ગોયલ પાર્કમાં પહોંચી ત્યારબાદ રમીલાબેનની ફરિયાદને આધારે પોલીસે કીર્તિ પટેલની અટક કરી ત્યારે કોઈ મહિલા પોલીસને જાણ કરી સ્થળ ઉપર બોલાવવાને બદલે પોલીસે જે રીતે કીર્તિ પટેલની અટક કરી પોલીસ મથકે લઈ જવામાં આવી ત્યારે પોલીસ કર્મચારીએ મર્યાદાનો ભંગ કરી અયોગ્ય રીતે કાર્યવાહી કરી હોવાના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આ મંમલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ભાજપના નેતાની ‘ફુલગુલાબી’ વીડિયો ચેટ વાયરલ

Next

રાજકોટમાં રોગચાળાના રાસ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
12 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
29 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
45 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

પાકિસ્તાનમાં કેવી થઈ રહી છે અંધાધૂંધી ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
rajkot : TRP અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર…
રાજકોટ
1 વર્ષ પહેલા
CBSE New Rule: ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાશે, જાણો શા માટે બદલાયો પરીક્ષાનો નિયમ
ગુજરાત
3 મહિના પહેલા
એક દંતાય વક્રતુંડાય ગૌરી તનાયાય ધીમહિ: પવિત્રતાના પ્રતીક ગજાનનની આરાધના
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર