Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના હજારો અરજદારો હાલાકી ભોગવશે: આ તારીખે RMC, બેન્ક,પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો રહેશે બંધ

Wed, February 4 2026

રાજકોટમાં મહાપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ઉપરાંત વોર્ડવાઈઝ આધાર કેન્દ્ર કાર્યરત છે. આ ઉપરાંત વિવિધ બેન્કો તેમજ પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડને લગતી કામગીરી થઈ રહી હોય અહીં ફરજ બજાવતાં સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવનાર હોવાથી શુક્રવારે રાજકોટના તમામ આધાર કેન્દ્રો બંધ રહેશે તેવી જાણકારી મહાપાલિકા દ્વારા આપવામાં આવી હતી.

રાજકોટના નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને તે મુજબ પોતાના કામનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે લોકો નં. 0281-2221640 પર સંપર્ક કરી શકે છે. જોકે મનપાનાં તમામ આધારકાર્ડ કેન્દ્રો શુક્રવારે આખો દિવસ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડશે.

આ પણ વાંચો :world cancer day 2026: કેન્સર એટલે અંત નહીં, પરંતુ લડવાની શરૂઆત, સમયસર સ્ક્રીનિંગ અપનાવવાથી બચી શકે છે જિંદગી, જાણો શું છે સ્ક્રીનિંગ

મહાપાલિકાના જણાવ્યા પ્રમાણે તેના હસ્તકના તમામ આધાર કેન્દ્રો ખાતે ફરજ બજાવતાં આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરોને ‘યુઝર ક્લાઈન્ટ’નામનો સોફ્ટવેર કે જે આધારનું સંચાલન સંભાળતા યુઆઈડીએઆઈ દ્વારા વિકસાવવામાં આવ્યો હોય શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે તેની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ તમામ આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરો માટે જરૂરી હોય એક દિવસ માટે તમામ કેન્દ્રો બંધ રાખવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટ પર નવા પાયલોટને ટ્રેનિંગ: 1 વર્ષમાં 843 તાલીમી વિમાનોની ઉડાન, લાંબો રન વે નવા પાયલોટસ માટે અનુકૂળ

Next

world cancer day 2026: કેન્સર એટલે અંત નહીં, પરંતુ લડવાની શરૂઆત, સમયસર સ્ક્રીનિંગ અપનાવવાથી બચી શકે છે જિંદગી, જાણો શું છે સ્ક્રીનિંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મીડિયા માફિયા થયા બેનકાબ
1 દિવસ પહેલા
1 દિવસ પહેલા
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 દિવસ પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

પ્યાર કા પંચનામા ફેમ સોનાલી સહગલે દીકરીને આપ્યો જન્મ : પતિ ડીલેવરી રૂમમાં જ ખુશીથી કરવા લાગ્યો ડાન્સ,જુઓ વિડીયો
Entertainment
1 વર્ષ પહેલા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભારત રત્ન આપવાની આમ આદમી પાર્ટી કરી માંગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રમ્પ સરકારે વિશ્વભરમાં સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ અટકાવી દીધા, વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ટેસ્લા ઇલેક્ટ્રિક કારના શોરૂમ દિલ્હી અને મુંબઈમાં ખુલશે, કંપનીએ ભારતમાં આટલી જગ્યા માટે ભરતીની કરી જાહેરાત
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર