Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

ગુજરાતના આ એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર થયું દોડતું

Mon, June 24 2024


છેલ્લા ઘણા સમયથી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલ દ્વારા એરપોર્ટ ઓથીરીટીને મળતા તંત્ર દોડતું થયું છે અને ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આજે વહેલી સવારે ફરી એકવાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર એરપોર્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે. ઈમેઇલ કોણે મોકલ્યો તેને લઇને કઈ જ માહિતી નથી ત્યારે હાલ સુરક્ષા એજન્સી આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ગુજરાતમાં લોકસભાના મતદાન સમયે મતકેન્દ્ર રાખવામાં થોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળ્યો હતો. ત્યારે ફરી એકવાર આ ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. મળતી માહિતી મુજબ આ અંગેનો મેઈલ એરપોર્ટ ડાયરેક્ટરના મેઈલ પર આવ્યો હતો. જે બાદ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

Tags:

Ahmedabad airportbombbomb threatgujaratgujarat news

Share Article

Other Articles

Previous

ઘઉ અંગે સરકારે શું લીધો નિર્ણય ? જુઓ

Next

IND vs AUS Super 8 : શું ટીમ ઈન્ડિયા આજે વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો બદલો લેશે… ??

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ પોલીસના બે પ્રેમીપંખીડા ઊડી ગયા! એક બ્રાંચ તથા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા ત્રણ દિવસથી ફરાર
34 મિનિટutes પહેલા
આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
1 કલાક પહેલા
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
2 કલાક પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
2 કલાક પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલ રૂમ શરૂ કરાયો : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ
ગુજરાત
3 મહિના પહેલા
સંસદમાં કયો મહત્વનો ખરડો થયો પસાર ? શું છે જોગવાઇઓ ? જુઓ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ડિસેમ્બરથી રાજકોટથી દિવ,સુરતની ફલાઇટ ટેકઓફ થશે
રાજકોટ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર