Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

ગુજરાત બજેટ : ગુજરાતમાં વિકસશે આ નવા પર્યટન સ્થળો, જુઓ

Fri, February 2 2024

ગુજરાત રાજ્ય પર્યટનમાં હંમેશાં અગ્ર સ્થાને રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે વિવિધ જોગવાઈઓ કરી છે. જેમાં દ્વારકાનો શિવરાજ બિચ,નડા બેટ, સોમનાથ, અંબાજી જેવા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ રૂ. ૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ હોવાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. આ સાથે સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે રૂ. ૨૦૦ કરોડના આયોજન પૈકી રૂ. ૩૦ કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી હતી. નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે રૂ. ૧૪૫ કરોડના આયોજન પૈકી રૂ. ૪૦ કરોડની જોગવાઇ. અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે રૂ. ૧૭૦ કરોડના આયોજન પૈકી રૂ. ૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે રૂ. ૨૦૦ કરોડના આયોજન પૈકી રૂ. ૩૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ સહિતની ઘણી જોગવાઈ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠ અંગે શું કહ્યું હાઇકોર્ટે, જુઓ

Next

નમો લક્ષ્મી યોજનામાં કોને લાભ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધરોઈના જળાશયમાં 191 પ્રજાતિના 30 હજારથી વધુ પક્ષીઓનું સમૃદ્ધ વૈવિધ્ય મળ્યું: પાંચમી પક્ષી ગણતરી સંપન્ન, પ્રકૃતિ પ્રેમીઓનો જમાવડો
40 મિનિટutes પહેલા
રાજકોટમાં સફાઇ કામદારોને 1 વર્ષ બાદ મળશે અદ્યતન કોમ્યુનિટી હોલ: મ્યુ.કમિશનરે 8.69 કરોડના ખર્ચે બની રહેલા હોલનું કર્યું નિરીક્ષણ
53 મિનિટutes પહેલા
ઉના કાંડમાં 10 વર્ષ બાદ વેરાવળ કોર્ટનો ચુકાદો: 5 દોષિતને 5 વર્ષની સજા, 4 યુવાનોને જાહેરમાં માર મારી ગાડી સાથે બાંધી કર્યો’તો અત્યાચાર
1 કલાક પહેલા
વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક
1 કલાક પહેલા
Categories

નેશનલ

2993 Posts

Related Posts

સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગનાં કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ વોન્ટેડ આરોપી જાહેર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્માર્ટ સિટીના બણગા વચ્ચે રાજકોટમાં ગટર ઉભરાવાની 2.65 લાખ ફરિયાદ! 1 વર્ષમાં સ્ટ્રીટલાઈટના ધાંધિયાની 49234 લાખ રાવ મળી
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
કાશ્મીરના બરફના પહાડો હોય કે કન્યાકુમારીના દરિયો હોય,રાજસ્થાનનું રણ હોય કે અરુણાચલના જંગલો હોય..ચૂંટણી પંચ બધે પહોચ્યુ છે
Breaking
2 વર્ષ પહેલા
અમીન માર્ગ-નિર્મલા રોડ જેવા પોશ વિસ્તારોમાં પણ ‘રિઢા’ બાકીદાર
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર