Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું

Mon, March 16 2026

યુદ્ધને લઈને ભારતમાં એલપીજીની અછત દેખાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, LPG ભરેલું પહેલું જહાજ ભારતમાં આવી પહોંચ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 44,000 ટન એલપીજી લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું છે.

‘શિવાલિક’ જહાજ 44,000 ટન LPG લઈને મુન્દ્રા બંદરે પહોંચ્યું

દેશભરમાં LPG કટોકટી વચ્ચે, ‘શિવાલિક’ જહાજ 44,000 મેટ્રિક ટન LPG લઈને મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું આ જહાજ IOCL માટે LPG કન્સાઈનમેન્ટ લાવ્યું છે. 20,000 મેટ્રિક ટન LPG મુન્દ્રા ખાતે ઉતારવામાં આવશે – આ પ્રક્રિયામાં આશરે 24 કલાક લાગશે. ત્યારબાદ બાકીના 24,000 મેટ્રિક ટન LPG સાથે જહાજ મેંગલોર જવા રવાના થશે.

#WATCH | Gujarat: LPG tanker Shivalik, which crossed the Strait of Hormuz, reaches Mundra Port. pic.twitter.com/tVXvWunqba

— ANI (@ANI) March 16, 2026


મિડલ-ઈસ્ટ તણાવ વચ્ચે LPG જહાજ ‘શિવાલિક’ ભારત પહોંચ્યું

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે LPG કેરિયર શિવાલિક જહાજ કતારથી ગેસ લોડ કરીને ભારત પહોંચ્યો છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગ્યે મુન્દ્રા પોર્ટ, ગુજરાત ખાતે પહોંચી ગયો.

જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન LPG લોડ હતું, જે આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર હોવાનું જણાવાયું છે. જહાજ 14 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચેલું આ પ્રથમ LPG જહાજ છે.

શિપિંગ મંત્રાલય મુજબ, બીજું LPG જહાજ ‘નંદા દેવી’, આશરે 46,000 ટન LPG સાથે, કાલે પહોંચવાની શક્યતા છે. ઉપરાંત, ક્રૂડ ઓઈલ લાવતું જહાજ ‘જગ લાડકી’, આશરે 81,000 ટન ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા તરફ આવી રહ્યું છે અને તે પણ આવતીકાલે પહોંચવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા

આ જહાજ ભારતના ઘરેલુ LPG પુરવઠા માટે મહત્વપૂર્ણ છે, અને તણાવ વચ્ચે તે પૂરતા ગેસ સ્ટોકની ખાતરી કરે છે.

જયશંકરે ઈરાનથી 550 ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ આર્મેનિયાનો આભાર માન્યો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે ઈરાનથી 550થી વધુ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે આર્મેનિયાનો આભાર માન્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, જયશંકરે ઈરાન છોડી રહેલા ભારતીયોને સુરક્ષિત માર્ગની સુવિધા આપવામાં આર્મેનિયાની મદદની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિઓ દરમિયાન યેરેવન દ્વારા આપવામાં આવેલી સહાયની ખૂબ પ્રશંસા કરે છે અને તેમના આર્મેનિયન સમકક્ષ, અરારત મિર્ઝોયાન દ્વારા પૂરા પાડવામાં આવેલા સહયોગની પણ પ્રશંસા કરે છે.

Share Article

Other Articles

Previous

UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?

Next

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
45 મિનિટutes પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
1 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
2 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

ફિલ્મ No Entry 2માં દિલજીત દોસાંઝ એક્ઝિટ! જાણો શા માટે એક્ટરે છોડી ફિલ્મ, જાણો શું છે કારણ?
Entertainment
10 મહિના પહેલા
VIROSH wedding: તેલૂગુ રીતિ-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા રશ્મિકા-વિજય,વરમાળા વખતે કપલ થયું ઈમોશનલ
Entertainment
3 સપ્તાહs પહેલા
ધક્કામુક્કી થતાં સબક લીધે: અટલ સરોવરે વધુ ૧૫ ટિકિટ કાઉન્ટર બનશે
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : સોના કરતા ઘડામણ મોંઘી’: મનપાને એક ખાડો ૭૫,૦૦૦ રૂપિયામાં પડ્યો !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર