Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

હળવદમાં કરુણાંતિકાની પરાકાષ્ઠા : સાત દીકરીઓ ઉપર આવેલ પુત્રનું જન્મ સાથે જ મૃત્યુ થતા પિતાનું હાર્ટફેઈલ 

Wed, May 28 2025

હળવદ તાલુકાના શક્તિનગર ગામે બ્રાહ્મણ પરિવાર સાથે કુદરતે અત્યંત ક્રુરતા દાખવી હોય તેવી કરુણ ઘટના સામે આવી છે. સાત-સાત દીકરીઓ બાદ દીકરો જન્મતા વેંત જ મૃત્યુ પામતા તેના આઘાતમાં પિતાનું હાર્ટએટેકથી મૃત્યુ થતા નાના એવા ગામમાં ઘેરો શોક વ્યાપી ગયો છે, બીજીતરફ આઘાતમાં ગરક થયેલા બ્રાહ્મણ પરિવારમાં મોટી દીકરીએ દીકરાનો ધર્મ નિભાવી પિતાને કાંધ આપી અગ્નિદાહ આપતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બ્રાહ્મણ પરિવારના ભાવેશભાઈ દલપતભાઈ ભટ્ટના ઘરે તાજેતરમાં સાત-સાત દીકરી બાદ દીકરાનો જન્મ થયો હતો.જો કે જન્મતા વેંત જ દીકરાનું મૃત્યુ થતા આઘાતમાં સરી પડેલા ભાવેશભાઈનું પુત્રના મૃત્યુના 15 જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. બીજીતરફ પિતાના મૃત્યુ બાદ હાલમાં પરિવારે આધાર સ્તંભ ગુમાવી દીધો છે. મૃતક ભાવેશભાઈની સાત દિકરીઓમાંથી સૌથી મોટી દીકરી 19 વર્ષની છે અને સૌથી નાની દીકરી 5 વર્ષની છે.

આ પણ વાંચો : શું તમે પણ વારંવાર પોતાનું બેન્ક બેલેન્સ ચેક કરો છો તો ચેતજો! 1 ઓગસ્ટથી UPIમાં બદલાઈ રહ્યા છે આ નિયમ

પરિવારમાં એકને એક દીકરાનો જન્મ થતા વેંત જ તે મૃત્યુ પામવાની સાથે પરિવારના આધાર સ્તંભ એવા ભાવેશભાઈનું પણ મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન પરિવારની મોટી દીકરી મીતલએ પિતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરી દીકરાનો ધર્મ નિભાવ્યો હતો.અંતિમ વિધિમાં અનેક સેવાકીય અગ્રણીઓએ પરિવારની પડખે ઉભા રહી માનવતા દાખવી હતી.વધુમાં સામાજિક અગ્રણીઓએ શક્તિનગરના આ ભૂદેવ પરિવારને ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સમાન મદદ કરી પુણ્યનું ભાથું બાંધવા પણ અપીલ છે.

Share Article

Other Articles

Previous

મણીપુરમાં ભાજપે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો : 44 ધારાસભ્યોનો ટેકો હોવાની જાણ રાજ્યપાલને કરી

Next

વાડાની જમીન પણ ખેતીની જમીન ગણાય : જસદણના બળધોઇ ગામની જમીનના કેસમાં કલેકટરનો મહત્વનો ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
નૌકાદળમાં શામેલ થયું પહેલું સ્વદેશી ‘INS નિસ્તાર’ : અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા જહાજની તાકાત જાણીને દુશ્મનો થરથર ધ્રુજશે
18 મિનિટutes પહેલા
ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની વિવાદમાં સપડાઈ : હત્યાના પ્રયાસ મામલે હસીન જહાં પર કેસ દાખલ, પુત્રીનું નામ પણ સામેલ
47 મિનિટutes પહેલા
‘મમ્મી, મારી બોડી ઘરે આવે ત્યારે ગળે લગાડી લેજો’ 28 લાખનું દેણું થઈ જતાં ખાંભામાં યુવતીએ જિંદગી ટૂંકાવી
1 કલાક પહેલા
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની ફરિયાદ માટે 24 કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2267 Posts

Related Posts

કમલા હેરિસ વિષે અમેરિકાની નેતા તુલસીએ શું કહી દીધું ? જુઓ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
પડ્યા ઉપર પાટુ !! હવે કેજરીવાલના કરોડો રૂપિયાના શીશ મહેલની તપાસ થશે, સીવીસીએ આપ્યો આદેશ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
મધ્યપ્રદેશઃ સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા,ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા,કોઇ જાનહાની કે ઇજાના સમાચાર નથી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી, ચિંતા વધી શકે છે
ધાર્મિક
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર