Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર

Tue, March 10 2026



વિકાસની રફ્તાર, રાજકોટમાં લગાતાર
– આ સૂત્ર રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન જયમીન ઠાકરે બરાબરનું સાર્થક કરી બતાવ્યું. તેમના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડના વિકાસ મંજૂર કરી આવનારા પદાધિકારીઓ માટે એક માઈલસ્ટોન બેસાડી દીધો છે. જયમીન ઠાકરે અઢી વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ શોભાવ્યું હતું અને તેમના કાર્યકાળમાં કમિટીની કુલ 48 બેઠક મળી હતી અને તેમાં 44.14 કરોડના વિકાસકામને બહાલી આપવામાં આવી હતી.

તેમના કાર્યકાળમાં દરેક વોર્ડમાં કોમ્યુનિટી હોલ, આધુનિક વોર્ડ ઓફિસ, દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર, આધાર કેન્દ્ર, આંગણવાડીનું આયોજન, દરેક આંગણવાડીમાં વોટર ફુલર તેમજ વોટર પ્યુરિફાયર, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તેમજ અન્ય મિલકતો પર સોલાર રૂફટોપ, દરેક ઝોનમાં સ્પોર્ટસ સંકુલ, દરેક ઝોનમાં પાર્ટી પ્લોટ, દરેક ઝોનમાં નવી શાક માર્કેટ, દરેક ઝોનમાં મહિલા હોકર્સ ઝોન, નવો સાઉથ ઝોન, હયાત સાત ફાયર સ્ટેશન સહિત 17 વોર્ડમાં ફાયર સ્ટેશનનું આયોજન, 10થી વધુ વોર્ડમાં ડીઆઈ પાઈપલાઇનનું કામ, પદાધિકારીઓને ફાળવાતી વિકાસ કામની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે

 150 ફૂટ રિંગરોડ પર આઈકોનિક બ્રિજ, વર્કિંગ વિમેન હોસ્ટેલ, અટલ સરોવર-સ્માર્ટ સિટીનું લોકાર્પણ, નવા 17 બગીચા-પાર્કનું નિર્માણ, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, માધાપર વિસ્તારમાં નવી લાયબ્રેરી, વિદ્યાર્થીઓ માટેના નવા 7 વાંચનાલય, જન્મ-મરણ પ્રમાણપત્રની પ્રથમ 5 નકલ વિનામૂલ્યે આપવા, આવતા વર્ષથી મહિલાઓ માટે મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત પીંક બસનું આયોજન સહિતના વિકાસકામોને બહાલી આપી હતી.

Share Article

Other Articles

Previous

મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત

Next

રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતના શહેરોમાં તળાવો-હવાની ગુણવત્તા સુધારવા માટે ‘લેક એન્ડ એર વોચ’ પહેલ શરૂ કરાશે: મોનિટરિંગ માટે સિસ્ટમ અમલી બનશે
19 મિનિટutes પહેલા
રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ
1 કલાક પહેલા
મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત
1 કલાક પહેલા
ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2969 Posts

Related Posts

રાજકોટના ઉપલેટામાં સવારે 8થી 10માં બે કલાકમાં બે ઈંચ વરસાદ, સર્વત્ર પાણી પાણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાઉથ કોરિયામાં રોબોટના અકાળ ‘ મોત ‘ ની ઘટનાએ આશ્ચર્ય સર્જ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શેખ હસીના માટે રેડકોર્નર નોટિસ ઇસ્યુ કરાવશે બાંગ્લાદેશ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બનાસકાંઠાની વાવ બેઠકમાં 13 રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 13007 મતે આગળ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર