Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માધાપર ચોકડી પાસે એક્ટીવામાં જતાં પત્રકારના પિતાનું આઇસર ઠોકરે મોત

Mon, September 9 2024

ગાંધીગ્રામ પોલીસે પુત્ર જીગ્નેશભાઈ જાનીની ફરિયાદ પરથી આઇસરના ચાલક સામે ગુનો નોંધ્યો

શહેરમાં રેલનગર સાધુ વાસવાણી કુંજની પાછળ ઋષીકેષ પાર્ક-૧ બ્લોક નં. ૨૦માં રહેતા નિવૃત રેલ કર્મચારી જયસુખભાઈ રમણીકલાલ જાની (ઉ.વ.૬૮) ત્રણ દિવસ પૂર્વે ચાર વ્હીલવાળુ એક્ટીવા ચલાવીને માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચેના રસ્તેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે જીજે૦૧ઈટી-૩૦૪૭ના આઇસરના ચાલકે તેમને ઠોકરે ચડાવયા હતા.જેથી તેમને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને અહી તેમનું ટુંકી સારવારમાં અવસાન થયું હતું.

બનાવની જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ. કોન્સ્ટેબલ મિહીરસિહ બારડ હોસ્પિટલે દોડી આવ્યા હતા.અને આ મામલે મૃતક જયસુખભાઇ જાનીના પુત્ર જીજ્ઞેશભાઈ જાની (ઉ.વ.૩૭-પત્રકાર)ની ફરિયાદ પરથી આઇસરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર જયસુખભાઈ જાની રેલ્વેના નિવૃત કર્મચારી હતાં. અને હાલ તેઓ નિવૃત જીવન ગાળતાં હતાં. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો

Share Article

Other Articles

Previous

3.40 કરોડની છેતરપિંડી કરનાર સ્વામીનો સાગરીત પાંચ દિવસના રિમાન્ડ પર

Next

હેલ્થ- જીવન વીમા પ્રીમિયમ અંગે જીએસટી પરિષદે શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
2 મિનિટutes પહેલા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર
4 મિનિટutes પહેલા
‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?
10 મિનિટutes પહેલા
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3085 Posts

Related Posts

લંડનમા વિદેશ મંત્રી જયશંકરની કાર પર હુમલાનો પ્રયાસ, ખાલીસ્તાની સમર્થકોએ તિરંગો ફાડી નાખ્યો, પોલીસની હાજરીમાં બન્યો બનાવ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
RBI Monetary Policy : આવકવેરા પછી હવે સસ્તી લોનની ભેટ, RBIએ 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો, લોન ધારકોને મળી રાહત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
ફરીદાબાદથી ધરપકડ કરાયેલા ડૉ.શાહીન અંગે મોટો ખુલાસો : આતંકવાદી મસૂદની બહેને સોંપી’તી ‘મહિલા વિંગ’ની કમાન
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર