Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

વડોદરા હાઈવે પર વિચિત્ર અકસ્માત : બે ટ્રક પલટી જતાં ત્રણ વાહનો કચડાયા, બેના કમકમાટીભર્યા મોત

Sat, August 3 2024

વડોદરા

આજે વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા વાઘોડિયાના જરોદ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો પલટી મારી જતાં ત્રણ વાહનો દબાયા હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચીને સ્થિતિ સંભાળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે સામાન ભરેલી લોડીંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઇને 3 વાહનો ઉપર પડ્યા હતા. અને તેમાં રિક્ષા, ઇકો અને કાર દબાઇ ગઇ હતી. ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.

Tags:

accidentgujaratgujarat newsroad accidentVadodara highway

Share Article

Other Articles

Previous

મોબાઇલના ગ્રાહકોને બખ્ખા; હવે નેટવર્ક ઠપ થાય તો વળતર મળશે

Next

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અનોખો બાળ પ્રેમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં દોઢ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટર પકડાયો : ઈન્જેક્શન, ટેબ્લેટ, સીરપ સહિતની દવાનો જથ્થો જપ્ત
28 મિનિટutes પહેલા
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
2 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
2 કલાક પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર તૂટ્યું : સેન્સેક્સ 900 પોઇન્ટના કડાકા સાથે 73,715ની સપાટીએ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી 85 હજાર મતથી આગળ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
સલમાન ખાનની હત્યાનો પ્લાન કરી રહેલા સૂખા નામના યુવકની પાણીપત ખાતેથી પોલીસે ધરપકડ કરી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટની કોલેજોએ માંગેલા ફી વધારામાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર