Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી : બ્લડ પ્રેશર વધી જતા સારવાર અર્થે ખસેડાયા

Wed, June 19 2024


રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત આજ રોજ લથડી હતી. તેઓ ગાંધીનગરમાં ઘરે ચા-નાસ્તો કરતા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય ભીખુસિંહ પરમારે અચાનક બ્લડ પ્રેશર હાઈ થવાથી તત્કાળ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અમદાવાદની હોસ્પિટલમાં કરાઈ સારવાર

અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં ભીખુસિંહ પરમારની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સિનિયર ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યારે ભીખુસિંહનું MRI કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Tags:

-bhikhu singh parmargujaratgujarat newshealth

Share Article

Other Articles

Previous

અયોધ્યાઃ રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત જવાનનું ગોળી લાગવાથી મોત, પોલીસ તપાસ શરુ  

Next

નાલંદા યુનિવર્સિટીનો પુનર્જન્મ : 1600 વર્ષ પહેલા કેવી હતી નાલંદા યુનિવર્સિટી, જુઓ જૂની અને નવી તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
15 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
15 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
15 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

બજેટમાં સિનીયર સિટીઝનને રેલવે ટિકિટમાં મળશે છૂટછાટ? રેલવે મંત્રાલય-નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઃ કોરોના વખતે આ છૂટ સ્થગિત કરવામાં આવી’તી
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
પેપર લીકના વિવાદ વચ્ચે NEET-UG કાઉન્સેલિંગ મોકૂફ : નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટના મવડી રોડ પર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને માર્યા ફડાકા જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
દેશમાં પેટ્રોલ પંપ ખોલવાનું બની શકે છે સરળ :સરકારની નિયમો હળવા કરવાની તૈયારી, સમિતિની રચાઇ કરાઈ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર