Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

ખાખીમાં દાગ લાગ્યો: યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલ અને વકીલ રૂ.૨૫ હજારની લાંચ લેતાં ઝડપાયા, PSIની પણ પૂછતાછ

Mon, August 5 2024

યુનિવર્સિટી પોલીસનો કોન્સ્ટેબલ અને વકીલ 25 હજારની લાંચ લેતા પકડાયા

અરજીમાં હેરાન ન કરવાના બદલામાં લાંચની માંગણી કરતાં જામનગર ACBએ દબોચ્યા : પીએસઆઈની પણ પૂછતાછ કરાઇ 

વકીલ ભાવિન રૂઘાણી લાંચની રકમ લઇને પંચાયત ચોકીમાં આવ્યોને ACBએ બંનેની ધરપકડ કરી

વોઇસ ઓફ ડે રાજકોટ

લોકોની મુશ્કેલીનું નિરાકરણ માટે સરકારી અધિકારીઓની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતી  હોય છે. તેમ છતાં અવાર-નવાર અધિકારીઓ દ્વારા પોતાના ખિસ્સા ભરવા લોકોને ડરાવી ધમકાવી તેમના કામ પૂરા કરવા લાંચ માંગતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. અને આવા અધિકારીઓ પર એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં જામનગરની એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હસ્તકની પંચાયતનગર પોલીસ ચોકીના કોન્સ્ટેબલ અને વકીલને 25 હજારની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા. અને ચોકીમાં પીએસઆઇ હાજર મળી આવતા એમની પણ પૂછતાછ કરવામાં આવી હતી.પરંતુ તેમની કોઈ સંડોવણી નીકળી ન હતી.

માહિતી મુજબ રાજકોટ શહેરમાં રહેતા એક વ્યક્તિ વિરૂધ્ધની અરજી થઇ હોઇ તેની તપાસ સાધુ વાસવાણી રોડ પર આવેલી પંચાયત પોલીસ ચોકી તરફ ગઇ હતી. અહિં ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ ઓળકીયા હસ્તક આ અરજી આવતા તેણે વકિલ ભાવીન રૂઘાણીની મદદ લઇ જેના વિરૂધ્ધ અરજી હતી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી તે વ્યક્તિને હેરાન પરેશાન નહિ કરવાના બદલામાં ૨૫ હજારની લાંચની માંગણી કરી હતી.પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ન હોઇ જેથી તેમણે એસીબીના ટોલ ફી નંબર-૧૦૬૪ ઉપર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવતા એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે, એચ ગોહિલની સુચનાથી જામનગર એસીબીના પીઆઇ આર.એન.વિરાણી અને ટીમે રાજકોટ આવી પંચાયત પોલીસ ચોકી ખાતે ટ્રેપ ગોઠવી હતી.

જેના વિરૂધ્ધ અરજી હતી તેની પાસેથી કોન્સ્ટેબલ વિપુલ સાદુળભાઈ ઓળકીયા (અનાર્મ કોન્સ.) અને ખાનગી વકીલ ભાવિન મગનભાઈ રૂઘાણીએ ૨૫ હજારની લાંચ માંગી હતી. રકમ લઇને ભાવિન પંચાયત ચોંકીએ આવ્યો હતો. ત્યારે એસીબીની ટીમે બંનેને લાંચ સ્વીકારતા રંગે હાથ પકડી લીધા હતા. જ્યારે એસીબી ત્રાટકી ત્યારે પીએસઆઇ બોદર પણ હાજર મળી આવતા તેમની પણ રાજકોટ એસીબી કચેરી ખાતે પુછતાછ કરવામાં આવી હતી. જો કે તેમની હાલ સંડોવણી સામે આવી ન હતી. જેથી કોન્સ્ટેબલ અને વકીલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.તો બીજી બાજુ ખુદ પોલીસમેન અને વકિલ લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી મચી જવા પામી છે.

નાણાની ઉઘરાણી કરવા મુદે અરજી થતાં વકીલ મામલો પતાવવા વચ્ચે પડ્યોને ગોઠવણ કરી દીધી

જ્યારે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સામા કાંઠા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પર  રૂ.10 લાખની ઉઘરાણી કરવા મુદે તેના વિરુદ્ધ અરજી થઈ હતી જેની તપાસ પંચાયતનગર પોલીસ ચોકીમાં સોંપવામાં આવી હતી. આ અરજીની તપાસ કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયા કરી રહ્યો હતો. જેની સામે અરજી થઇ હતી તેનો સંપર્ક કરીને તેને ફોન પર ખખડાવ્યો હતો. અને કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ અરજી બાબતનો વચ્ચેનો રસ્તો કાઢવા વકીલ ભાવિન રૂઘાણીએ ઝંપલાવ્યુ હતું. અને પોલીસમેનનો સંપર્ક કરી રૂ.25 હજારમાં ગોઠવણ કરવાની વાત હતી. પરંતુ જેની સામે અરજી થઇ હતી તે વ્યક્તિ લાંચ આપવા ઇચ્છતો ન હતો.આ કારણે તેણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.અને એસીબીએ બંનેને લાંચ લેતા રંગે હાથ પકડી લીધા હતા.

Tags:

ACBBribegujaratgujarat newsrajkotUniversity Police Station

Share Article

Other Articles

Previous

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને 20 વર્ષ કેદની સજા

Next

બિહારમાં શું બની કરૂણ ઘટના ? કોના મોત થયા ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
11 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
11 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
11 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

26\11ના હુમલા વખતે રતને કહેલું, કે આખી તાજ હોટલ ભલે ઊડી જાય પણ એકે ય આતંકી બચવો જોઈએ નહીં
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
દિલ્હી મેટ્રો સ્ટેશન પર થયો હોબાળો ?? શા માટે મુસાફરો ગેટ કૂદીને બહાર નીકળ્યા, વિડીયો થયો વાયરલ ; જાણો શું છે સમગ્ર મામલો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ વિષે શું કહ્યું ? પ્રમુખપદ અંગે કેવી વાત કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
હથિયારના શોખીનો સામે કડકાઈ: ૯૦ દિ’માં ૪૦ના લાયસન્સ રદ્દ !
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર