Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સોમનાથને મળશે આંતરરાષ્ટ્રીય ઓળખ: ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે,યાત્રાધામના વિકાસ માટે 550 કરોડની જોગવાઇ

Wed, February 18 2026

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના યાત્રાધામના વિકાસ માટે કરોડોની રકમની જોગવાઈ સૂચવી છે. જેમાં સોમનાથ અંબાજી સહિતના યાત્રાધામનો સમાવેશ થાય છે.

પોતાના પ્રવચનમાં કનુભાઈ દેસાઈએ કહ્યુ હતું કે, વડાપ્રધાને વન સ્ટેટ-વન ગ્લોબલ ડેસ્ટીનેશનનું વિઝન રજુ કર્યું છે ત્યારે તેને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સોમનાથને ગ્લોબલ ડેસ્ટીનેશન તરીકે વિકસાવશે.

આ ઉપરાંત રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે વેડ ઇન ગુજરાતના પ્રચાર દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઉભી કરવામાં આવશે.

આ પણ વાંચો:ગાંધીનગરમાં 1 અબજના ખર્ચે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે: અભ્યાસ-વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે

આ બજેટમાં ગુજરાત યાત્રાધામના વિકાસ માટે કરોડોની જોગવાઇ કરાઇ છે. અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન અને સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ જોગવાઇ કરાઇ છે. બીચ ટુરિઝમ માટે પણ બજેટમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે.

સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો બનાવવાની પણ જાહેરાત કરાઇ છે. જેના માટે ₹447 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

રાજ્યના 4 ઝોનમાં બાયો CNG પ્લાન્‍ટની સ્થાપના કરાશે: વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે: બજેટમાં ₹112 કરોડની જોગવાઇ

Next

ગાંધીનગરમાં 1 અબજના ખર્ચે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે: અભ્યાસ-વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
2000 નવી આંગણવાડી, 3.15 લાખ નવા આવાસો, ઓલિમ્પિક રેડી સિટી, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય સહિતની બજેટની 10 જાહેરાત જે ઉડીને આંખે વળગે
23 મિનિટutes પહેલા
દાહોદમાં બનશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ: પોરબંદર-ભાવનગરનું એરપોર્ટનું થશે વિસ્તરણ, યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 300 કરોડની ફાળવણી
40 મિનિટutes પહેલા
રાજકોટ,જામનગર, જુનાગઢ અને ભાવનગરમાં વિકાસની ગતિને મળશે વેગ: MICE માટે 100 કરોડની ફાળવણી, સ્માર્ટ પાર્કિંગ માટે 200 કરોડની જોગવાઈ
55 મિનિટutes પહેલા
શૈક્ષણિક વિકાસને મળશે વેગ: મોરબીની LE કોલેજને સ્વાયત્ત કરાશે, રાજકોટમાં NCC લીડરશીપ એકેડમીના બાંધકામ માટે 31 કરોડોની જોગવાઈ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2906 Posts

Related Posts

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનુ નામ ફાઇનલ : આજે કે કાલે ધારાસભ્‍ય દળની બેઠકમાં અંતિમ મ્‍હોર લાગશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બંગાળમાં વકફના નવા કાયદાનો અમલ નહીં થાય, અમારી સરકાર સંપત્તિઓનું રક્ષણ કરશે, મમતા બેનર્જી લડાયક મૂડમાં
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
‘The Ba**ds Of Bollywood’ માનહાનિ કેસ : દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ અને ગૌરી ખાનને સમન્સ પાઠવ્યા, સમીર વાનખેડેએ માંગ્યું 2 કરોડનું વળતર
Entertainment
4 મહિના પહેલા
અમિત શાહે શું કરી જાહેરાત ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર