Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સોફ્ટવેર ધાંધિયા ! રાજ્યભરમાં આરટીઓ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઠપ્પ, રાજકોટમાં અઢી દિવસથી ટેસ્ટ બંધ

Sat, March 22 2025

રાજકોટમાં અઢી દિવસથી ટેસ્ટ બંધ, 500થી વધુ અરજદારોને હાલાકી

રાજકોટ : સોફ્ટવેરની ખામીને કારણે રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઠપ્પ થઇ જતા ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ માટે આવતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવાની સાથે આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડ્યા હતા. બીજીતરફ રાજકોટમાં છેલ્લા અઢી દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી દરરોજના 350 અરજદારો જોતા અંદાજે 500 જેટલા અરજદારોને ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ રી-શેડયુલ કરવાની નોબત આવ્યાનું જાણવા મળે છે.

છેલ્લા ઘણા સમયથી આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ધાંધિયા શરૂ થયા છે જેમાં રાજકોટમાં છેલ્લા અઢી દિવસ એટલે કે, ગત તા.19ના રોજ બપોરથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થઇ જતા રાજકોટ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લેનાર 500થી વધુ અરજદારોની એપોઇન્ટમેન્ટ રી-શેડ્યુલ કરવાની નોબત આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટ આરટીઓ કચેરીના અધિકારી ભાવેશ શીંગાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત રાજ્યભરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે.

વધુમાં આરટીઓ ઇન્સ્પેકટર ભાવેશ શિંગાળાએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજકોટમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળી દૈનિક 350 જેટલી એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે તે જોતા તા.19ના રોજ બપોર બાદથી ટેસ્ટ ટ્રેકની કામગીરી ખોરવાઈ જતા અનેક લોકોને એપોઇન્ટમેન્ટ રીશેડયુલ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. જો કે, સમગ્ર રાજ્યમાં સોફ્ટવેરની સમસ્યા હોય ટેસ્ટ ટ્રેક પુનઃ ક્યારે કાર્યાન્વિત થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા રાજકોટ આરટીઓ કચેરી કરી શકી ન હતી.

Share Article

Other Articles

Previous

માસુમ બાળકીની રમતે માતાનો ભોગ લીધો..!! રમતા-રમતા ઉંદર મારવાની દવા આઈસ્ક્રીમમાં ભેળવી, માતાએ ભૂલથી ખાઈ જતા નિપજ્યું મોત

Next

રાજકોટથી એર એમ્બ્યુલન્સની ઉડાન વધી : બે વર્ષમાં 28 જેટલાં “ઓર્ગન”ને એરલીફ્ટ કરાયાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
1 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
1 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
1 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

રાજ્યસભાની 6 બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
ગુજરાતમાં ગરમી મચાવશે કહેર : 4 દિવસ હીટવેવની આગાહી, ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચવાની શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
એક નિબંધ લખવાને કારણે MIT એ ભારતીય મૂળના વિદ્યાર્થીની કરી હકાલપટ્ટી !! જાણો શું હતું નિબંધમાં
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ ૬૨૫ પોઇન્ટનાં ઉછાળા સાથે ૭૩,૧૦૦ને પાર
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર