Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન : 1 હજાર પર્વતારોહી ફસાયા, 350ને  બચાવી લેવાયા; અન્ય લોકોનો સંપર્ક કરવા બચાવ ઓપરેશન

Mon, October 6 2025

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ભાગમાં 1000થી વધુ પર્વતારોહકો અણધાર્યા હિમ તોફાનમાં ફસાઈ ગયા હતા.  સ્થાનિક તંત્ર  અને બચાવદળો સમય સાથે હોડમાં ઉતરીને આ લોકોને બચાવવામાં લાગ્યા હતા.  350 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા  પરંતુ સેંકડો ટ્રેકર્સ મદદની રાહ જોઈ રહ્યા હતા.  સતત ચાલુ રહેલી હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવકાર્ય જોખમભર્યું અને પડકારજનક બની રહ્યું  હતું.  સુરક્ષિત સ્થળે પાછા આવી ચૂકેલા અનેક ટ્રેકરે હિમતોફાનની સનસનીખેજ આપવીતી જણાવી હતી.  જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

3 ઓક્ટોબરની સાંજે કર્મા ખીણ પ્રદેશમાં શરૂ થયેલી હિમવર્ષાએ એવરેસ્ટના પૂર્વીય ભાગને પોતાની ચપેટમાં લેવાની શરૂઆત કરી હતી. આ પ્રદેશ સામાન્ય રીતે શાંત અને સ્વચ્છ માર્ગ માટે ઓળખાય છે, જ્યાંથી મોટા ભાગના પર્વતારોહકો ઉત્તરના માર્ગે પ્રવેશ કરે છે.

આ પણ વાંચો :રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ: મળશે આટલા હજાર બોનસ, જાણો કોને-કોને મળશે આ લાભ

 શનિવારે હિમપાત વધુ તીવ્ર બનતાં પર્વતીય માર્ગો સંપૂર્ણપણે અવરોધાઈ ગયા હતા, જેને લીધે ટ્રેકર્સનું આગળ વધવાનું અશક્ય બની ગયું હતું.   હિમતોફાને કારણે એવરેસ્ટના ઢોળાવ પર 1000થી વધુ પર્વતારોહક ફસાઈ ગયા હતા. બરફ એટલો વધુ માત્રામાં વરસી રહ્યો છે કે, એના ભાર હેઠળ તંબુ ભાંગી પડ્યા છે. અનેક પર્વતારોહકોમાં હાયપોથર્મિયાના લક્ષણો જોવા મળ્યા છે

સહીસલામત બહાર નીકળી શકેલા એરિક વેન નામના એક ટ્રેકરે જણાવ્યું હતું કે, ‘ત્યાં દરરોજ વરસાદ અને બરફ પડતો હતો. અમારી પાસે મર્યાદિત માત્રામાં તંબુ હતા. એક તંબુમાં દસથી વધુ લોકોને રહેવું પડ્યું હતું. આ કારણસર ઊંઘવા જેટલી મોકળાશ જ ન હતી. અમારે દર દસ મિનિટે તંબુ પરથી બરફ સાફ કરવો પડતો હતો, નહીંતર બરફના વજનથી તંબુ ભાંગી પડત અને અમે એની નીચે દટાઈ જાત.’

Share Article

Other Articles

Previous

જય શ્રી રામ…અયોધ્યાની રામલીલાનો વિશ્વ વિક્રમ : 50 દેશોના 62 કરોડ લોકોએ નિહાળી, બોલીવુડના જાણીતા કલાકારોએ લીધો ભાગ

Next

રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ: મળશે આટલા હજાર બોનસ, જાણો કોને-કોને મળશે આ લાભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અભિષેક શર્મા OUT, રિંકુ IN? આજે IND-ENG સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, વાનખેડેમાં મુકાબલો, જાણો સંભવિત પ્લેઇંગ 11
4 મિનિટutes પહેલા
“હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું…,” નીતિશ કુમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી જાહેરાત,બિહારને મળશે નવા મુખ્યમંત્રી
57 મિનિટutes પહેલા
શું સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ ખરેખર આઉટ હતો? સેમિફાઇનલમાં થર્ડ અમ્પાયરના નિર્ણયથી હોબાળો મચી ગયો
2 કલાક પહેલા
ViRosh Reception: રિસેપ્શનમાં રશ્મિકા-વિજયનો રોયલ અંદાજ, શુદ્ધ ચાંદી-સોનાની કઢાઈવાળા આઉટફિટમાં કપલનો શાહી લુક, જાણો શું છે ખાસ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2950 Posts

Related Posts

વજન ઘટાડવુ છે અને એ પણ ઘર બેઠા !! આ ત્રણ યોગાસન નિયમિત કરવાથી ઘટશે તમારું વજન, જાણો અનેક લાભ
લાઇફસ્ટાઇલ
1 વર્ષ પહેલા
રાજકોટમાં આધાર કાર્ડ આપશે તેને જ મળી શકે છે ગરબાનો પાસ…જુઓ શું રજૂઆત થઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
દાહોદના રાછરડા ગામે દિવાલ ધરાશાયી થતાં ઘરમાં સૂતેલી માતા અને 2 બાળક દટાયા : એક બાળકનું, અન્ય 2 સારવાર હેઠળ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવારની ચર્ચામાં હવે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ઞહેલોતનું નામ સામે આવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર