Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ: મળશે આટલા હજાર બોનસ, જાણો કોને-કોને મળશે આ લાભ

Mon, October 6 2025


દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ગ-4ના કર્મચારીને દિવાળીની ભેટ આપી છે. આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ એક હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીનો તહેવાર એ ખુશીનો તહેવાર છે ત્યારે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 ની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4 ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

આ પણ વાંચો :બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત: બે તબક્કામાં થશે મતદાન, 14 નવેમ્બરે પરિણામ, 40 દિવસ સુધી ચાલશે ચૂંટણી પ્રક્રિયા

રૂા.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

Share Article

Other Articles

Previous

માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન : 1 હજાર પર્વતારોહી ફસાયા, 350ને  બચાવી લેવાયા; અન્ય લોકોનો સંપર્ક કરવા બચાવ ઓપરેશન

Next

બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત: બે તબક્કામાં થશે મતદાન, 14 નવેમ્બરે પરિણામ, 40 દિવસ સુધી ચાલશે ચૂંટણી પ્રક્રિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ગાંધી જયંતિએ રાજકોટના વેપારીઓએ  સ્કેનરને કાળુ કપડુ ઢાંકી `નો યુપીઆઇ ડે’ મનાવ્યો
1 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ: લિમિટેડ ઓવર્સમાં ભારત માટે વાપસી કરવાનો વ્યક્ત કર્યો દ્રઢ સંકલ્પ
3 કલાક પહેલા
તમિલનાડુમાં ‘વેટ્રી પયાનમ’ યોજનાનો વ્યાપ વધ્યો: CM વિજયે બસ કંડક્ટર બની મહિલાઓને આપી મફત ટિકિટ, દૈનિક 84 લાખથી વધુ મહિલાઓને થશે લાભ
4 કલાક પહેલા
‘હું હનુમાન ચાલીસા બોલતો રહ્યો, તેમણે જ અમને બચાવ્યા’: PM મોદી સાથે વાતચીતમાં ભાવુક થયા કેપ્ટન સ્મિત મચ્છર, વડાપ્રધાને કહ્યું- ‘હિન્દુસ્તાનીઓ જીવ બચાવે છે’
5 કલાક પહેલા
Categories

નેશનલ

3693 Posts

Related Posts

Earbuds  ખરીદતા પહેલા આ 5 બાબતો તપાસો, તમને થશે ફાયદો
ગેજેટ
2 વર્ષ પહેલા
જાણો આજનું રાશિફળ | 26-04-2024
ધાર્મિક
2 વર્ષ પહેલા
મ્યાનમારમાં સેનાની ક્રુરતા : ભૂકંપ પીડિતો ઉપર બોમ્બ વરસાવ્યા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અંતે ભોલે બાબાએ જબાન ખોલી : હું તો ઘટના બની તે પહેલા જ નીકળી ગયો હતો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર