Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો

Wed, March 11 2026

ઉપલેટા પંથકમાં 12 વર્ષની સગીરા પર તેના જ કુટુંબી ભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતું આટલું જ નહીં નરાધમ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવતા, આરોપીના શેઠે પીડિતાના પિતા અને ભાઈ પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સામાજિક બદનામી અને ડરના માર્યા ભોગ બનનારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હાલ તે સારવાર હેઠળ છે.

આ અંગેની વિગતો મુજબ, ઉપલેટા પંથકમાં રહેતા 45 વર્ષીય શ્રમિકે 12 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ દુષ્કૃત્ય થયું હોવાનું જણાવી ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પરિવાર સાત વર્ષથી ખેતીકામ કરે છે. વતનમાં સામાજિક પ્રસંગે હોવાથી ફરિયાદી અને તેમના પત્ની ત્યાં ગયેલા દરમિયાન ઘરે આવતા પુત્રવધૂએ જણાવ્યું હતું કે, બાજુની વાડીએ રહેતા કૌટુંબિકના પુત્ર અને 12 વર્ષની સગીરા વાડી નજીક બેઠા હોય ત્યારે તેઓ જોઈએ જતાં આરોપી યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ બાબતે પુત્રને પુછતા તેને પ્રથમ આરોપીને પસંદ કરતી હોય અને તેની સાથે લગ્ન કરવા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ

આરોપી કૌટુંબમાં થતો હોય જેથી ભોગ બનનારના પરિવારે બાજુની વાડીમાં જઈને તેના પરિવારને ફરી આવું ન કરવા સમજાવ્યું હતું. બીજા દિવસે પુત્રીએ પિતાને જણાવ્યું હતું કે, આરોપી અને આપણે કુટુંબી થાય એટલે મેં તમને સાચું કીધું ન હતું ખરેખરે આરોપીએ તેણીને મળવા બોલાવી જબરદસ્તી દુષ્કર્મ ગુજાર્યું હતું આ વાતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

જ્યારે પીડિત પરિવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે આરોપી જેની વાડીમાં કામ કરે છે તે ભગીરથસિંહ વાળા ત્યાં દોડી આવ્યો હતો. તેણે પીડિતાના પિતા અને ભાઈને બેફામ ગાળો આપી, ચપ્પલ તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. “જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ અને આ વાડી ખાલી કરીને જતા રહો” તેવી ધમકી આપતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ હુમલા અને ધમકીથી ડરી ગયેલી માસૂમ દીકરીએ પાકમાં છાંટવાની ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. 

ન્યાયની લડાઈમાં ગરીબ પરિવાર પર જોહુકમી ? 

આશ્ચર્યની વાત એ છે કે આરોપીના શેઠ ભગીરથસિંહ વાળાએ દુષ્કર્મ જેવા કિસ્સામાં ભોગ બનનારને ન્યાય અપાવવાને બદલે પીડિત પરિવાર પર જ હુમલો કર્યો. એક તરફ 12 વર્ષની દીકરીની આબરૂ લૂંટાઈ અને બીજી તરફ પરિવારને ગામ છોડવાની ધમકી મળી.જેના કારણે માનસિક તણાવમાં આવી બાળકીએ આપઘાતનું પગલું ભર્યું.હવે જોવાનું એ રહે છે કે ભાયાવદર પોલીસ આ શખ્સો સામે કેવા કડક પગલાં ભરે છે. શું એક ગરીબ શ્રમિક પરિવારને તેમની માસૂમ દીકરી માટે ન્યાય મળશે?

Share Article

Other Articles

Previous

રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક

Next

ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
1 કલાક પહેલા
ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
2 કલાક પહેલા
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
2 કલાક પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

ફ્રાન્સમાં વડાપ્રધાનના સ્વાગત બાદ ડિનર યોજાયું, ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતમાં પિસ્તોલ અને કારતુસ વેંચવાનું ષડ્યંત્ર પકડાયુ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રીન્યુએબલ એનર્જી એ માત્ર વિકલ્પ નથી, આજના સમયની જરૂરિયાત છે : ઉપરાષ્ટ્રપતિ ધનખડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારે વરસાદને કારણે મુંબઈ શહેર થયું જળમગ્ન : આજે પણ રેડ એલર્ટ , શાળા-કોલેજો બંધ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર