Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર અને સૌરાષ્ટ્રમાં સૌમ્ય સ્વરૂપ

Sun, August 25 2024

વાપી, વલસાડ, ખેરગામ જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ
સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, વાંકાનેરમાં મુશળધાર

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાત-સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે અને મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને આ લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યના વિવિધ ભાગોમાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩૪ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ વાપીમાં ૧૩ ઇંચ નોંધાયો છે. આ સિવાય પારડીમાં ૧૨ ઇંચ, ઉમરપાડામાં ૧૧, ખેરગામમાં ૧૨, ધરમપુરમાં ૯, કપડવંજ, વસંડા, માંગરોળ, વ્યારા અને સોનગઢમાં ૭ ઇંચ, વઘઈ, આહવા, કડીમાં પાંચ ઇંચ, પાવી જેતપુર, ખાનપુર.ઓલપાડ, કવાંટ, મેંદરડા, દાહોદમાં ત્રણથી ચાર ઇંચ, પાલનપુર, દહેગામ, તારાપુર, લીમખેડા, વિસાવદર, વાલોડ, નેત્રંગ, ચીખલી, પલસાણા અને ડોલવણમાં સરેરાશ ત્રણ ઇંચ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, હળવદ, માળિયા પડધરી, જેવા શહેરોમાં વરસાદ પડ્યો છે.

વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં ઘૂઘવતા પૂર વહી રહ્યાં છે. આજે આ નદીના પાણી ધમડાચી ગામમાં ઘુસી ગયા હતા. આ પરિસ્થિતિમાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યુ હતું.

સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામનો હાઇવે બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. કીમ નદી બે કાંઠે થતાં નદીને અડીને આવેલા કઠોદરા, કીમામલી, મોટાં બોરસરા, પાનસરા, ઉમરાછી સહિતના ગામોને એલર્ટ કરાયા હતા.

Share Article

Other Articles

Previous

વેપારીએ ૯૫ લાખની ઑનલાઈન હર્બલ પ્રોડક્ટ મંગાવી’ને મળ્યા ધૂળના ઢેફાં !

Next

રાજકોટનો મેળો ‘મેળો’ જ ન રહ્યો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : કાર અને ડમ્પર ટકરાઈ જતા એક જ પરિવારના 6 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો બિનજરૂરી ખર્ચ વધશે, સગા-સંબંધીઓ સાથે મતભેદ થશે
ધાર્મિક
10 મહિના પહેલા
રાજકોટ : 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સગર્ભા પત્ની વિઘવા બનતા પરિવારમાં અરેરાટી
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ચારના મૃત્યુ : 3500 લોકોનું સ્થળાંતર
રાજકોટ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર