Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં 26મીથી રોડ પહોળો કરવાનું શરૂ કરાશે: ખાતમુહૂર્ત કરી દસ જ દિવસમાં રોડ 50 ફૂટનો કરવાની મહાપાલિકાની જાહેરાત

Tue, February 24 2026

Rajkotમાં દબાણ થયેલી જગ્યા તેમજ મકાન સહિતના ગેરકાયદે બાંધકામોની દૃષ્ટિએ ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે, જે આજે મંગળવારે પૂર્ણ થવાનું છે. ત્યારે સૌ કોઈના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે ડિમોલિશન પૂર્ણ થયા બાદ શું?

આ પ્રશ્નનો જવાબ નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ટાઉન પ્લાનિંગ (TP) રોડ પરના દબાણો દૂર કર્યા બાદ હવે ત્યાં રસ્તો પહોળો કરવામાં આવશે. હાલ આ રસ્તો માંડ 20 ફૂટનો હોવાથી વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ ઉભી થતી હતી. ડિમોલિશન બાદ હવે આ રસ્તાને 50 ફૂટ પહોળો કરવાની યોજના અમલમાં મુકવામાં આવશે.

આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી નીકળશે 50,00,000 કિલો કાટમાળ! 4 દિવસ સુધી ઈંટ-બેલા-પથ્થરનો ‘કચરો’ જ સાફ કરાશે

રસ્તો પહોળો કરવાની કામગીરી ગુરુવારથી સોમવાર દરમિયાન શરૂ કરવામાં આવશે અને આ 5 દિવસમાં ગમે ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાતમુહૂર્ત બાદ 10 દિવસની અંદર રસ્તો પહોળો કરવાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાનો તંત્રનો લક્ષ્યાંક છે. રસ્તો પહોળો કરવાની વિગતવાર યોજના તૈયાર થઈ ચૂકી છે અને મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોકલવામાં આવી છે. મંજૂરી મળતાં જ ઝડપી ગતિએ કામગીરી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત Aji Riverનો પટ, જ્યાં ચોમાસામાં કમરડૂબ પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ ગંભીર બની જતી હતી, ત્યાં ડિમોલિશન અનિવાર્ય બન્યું હતું. હવે ડિમોલિશન પૂર્ણ થયા બાદ નદીના પટ પાસે સુરક્ષા માટે મજબૂત અને ઊંચી દિવાલ બનાવવાનું આયોજન પણ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

મત લેનારાઓ માનવતા પણ ચૂક્યા-દુ:ખની ઘડીએ સહારો પણ ન બન્યા! ચૂંટાયેલા નગરસેવકોથી લઇ ધારાસભ્યો કે સ્થાનિક આગેવાનો ફરક્યા પણ નહીં

Next

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી નીકળશે 50,00,000 કિલો કાટમાળ! 4 દિવસ સુધી ઈંટ-બેલા-પથ્થરનો ‘કચરો’ જ સાફ કરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
બેન્કો હોમ લોન સાથે વીમો વેંચે તે ગુનો છે: નિર્મલા સીતારામને બેન્કોને લગાવી ફટકાર, હોમલોન લેનાર પાસે વીમો લેવા દબાણ
39 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર
58 મિનિટutes પહેલા
બંધ પડેલા PF ખાતાઓમાં પડેલી રકમ પરત કરાશે: દેશના 31 લાખથી વધુ EPFO​​ સબ્સ્ક્રાઇબર્સ માટે સરકારનો મોટો નિર્ણય
1 કલાક પહેલા
ટ્રમ્પની ટેરીફની નવી ધમકીને પગલે પગલે શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યુ: સેન્સેક્સ 1150 પોઇન્ટ અને નિફટી 300 પોઈન્ટ ગબડયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2922 Posts

Related Posts

કણકોટ પાટીયા પાસે કોન્ટ્રાકટરની કાર સળગાવી નાખવાની કોશિશ
રાજકોટ
2 વર્ષ પહેલા
બિહાર ; ગંગા નદીમાં બોટ ડૂબી જતાં 5 લોકો લાપતા; 12 ને બચાવી લેવાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી મણિપુરની મુલાકાતે : વિસ્થાપિતો માટે ₹500 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત, 7000 મકાન બનાવાશે  
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
‘હીર એક્સપ્રેસ’ સફળતાના ટ્રેક પર : પ્રીત કામાણીએ કહ્યું-“મને રાજકોટ આવવું ગમે છે, હું અહી આવી રીલેક્સ થઇ જાવ છું”
Entertainment
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર