Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં મુખ્યમાર્ગો, સર્કલોએ ઉભી રહેતી રિક્ષાઓ બસો, વાહનો બને છે ‘ટ્રાફિક સમસ્યા સર્જક’ : ટ્રાફિક સ્ટાફ ફોનમાં વ્યસ્ત

Tue, September 2 2025


રાજકોટ ન નહીં રાજ્યભરમાં મોટા શહેરોથી લઈ હવે તાલુકા સ્તરે પણ ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. સમસ્યામાં મહદઅંશે મુખ્યમાર્ગો સર્કલ્સ (ચોક) પર લાગતા ઓટો રિક્ષાના થપ્પાઓ, ખાનગી બસો કે આવા વાહનોના કારણે તેમજ કોર્ટના આદેશ, સરકારની સૂચનાઓ છતાં સ્થાનિક સરે નબળી ઇચ્છા શક્તિ કે થોડો વખત ઝુંબેશ બાદ હથિયાર હેઠા મૂકવા જેવી કામગીરીને લઈને ટ્રાફિક સંબંધી મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યાની અને સુઝાવ સાથે રાજકોટના જનજાગૃતિ અભિયાન મંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો :હૃદયદ્રાવક ઘટના : નાણાવટી ચોક પાસે RMC ક્વાર્ટરમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં 4 વર્ષના બાળકનું મોત

રજૂઆત પત્રમાં જણાવાયા મુજબ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ટ્રાફિક સમસ્યા અંગે જવાબદાર તંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરવમાં વામળા થઈ રહ્યા છે. કોર્ટના આદેશ બાદ જવાબદાર વિભાગો દ્વારા અલ્પજીવી નાની મોટી ઝુંબેશ ચલાવી જાણે પ્રજાને મુર્ખ બનાવાઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે. ટ્રાફિક શાખા અને મહાપાલિકાનો દબાણ હટાવ વિભાગ ભ્રષ્ટાચારમાં ડુબેલો હોવો જોઈએ.

આ પણ વાંચો :લગ્નન ઢોલ ઢબૂકશે : 3 મહિના રાજકોટમાં ધૂમ લગ્ન,RMCના 21 કોમ્યુનિટી હોલ ‘પેક’, 346 પરિવારનું બુકિંગ

શહેરના મુખ્ય માર્ગો તથા ચોકમાં રિક્ષાઓ, નાની મોટી ખાનગી બસો, અન્ય આવા પેસેન્જર વાહનો રસ્તાઓ પર કબ્જા જમાવીને ઉભા રહે છે. ઉપરાંત અનેક માર્ગ કે ફુટપાથો પર ચાની કિટલીઓ આવા પોઇન્ટ દિવસ રાત ધમધમે છે. ત્યાં ચા પીવા માટે ઉભા રહેતા આડેધડ વાહનો, વ્યક્તિઓને લઇને ટ્રાફિક સમસ્યા ઉદભવી રહે છે. આવા જ રીતે રેકડીઓ, કેબીનો, ગેરેજો, પાથરણા પણ ટ્રાફિક સમસ્યા સર્જક છે આવા દબાણો તંત્રોને દેખાતા નથી. મુખ્યમાર્ગો નજીક જ બાંધકામોનું રેતી, કપચી કે આવુ રો-મટિરિયલ્સ પડયુ રહે છે.

રાજકોટ શહેર 140 ચોરસ કિમી જેટલો વિસ્તાર છે. આરએમસી દ્વારા શહેરની હદ વધારાય છે પણ સાથે સાથે પોલીસ સાથે મળીને ટ્રાફિક સમસ્યાના ઉકેલ બાબતે નક્કર આયોજન થતું જ હોય તેવું દેખાઈ રહ્યું છે. શાળા, કોલેજો, કલાસીસ, શૈક્ષણિક સંકુલો બહાર રોડ પર વિદ્યાર્થીઓના વાહનો પાર્ક થાય છે. કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગ બંધ કરાવી ને બહારના કે મુલાકાતીઓના વાહનો પાર્ક થવા દેવાતા નથી જેની સામે પણ સખ્ત કાર્યવાહી થવી જોઇએ. આ સહિતના મુદ્દાઓ સાથે પ્રમુખ તખુભા રાઠોડ, મહામંત્રી મુકુંદ પલાણ, ચેરમેન મનુભાઈ મારૂ દ્વારા લેખિત પત્ર સાથે સીએમને ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી તથા રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે.

ટ્રાફિક સ્ટાફ ફોનમાં વ્યસ્ત, સાઇડમાં બેઠો રહે

ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રીગેડ સ્ટાફ ફોન પર વ્યસ્ત રહેતા હોય છે અથવા તો ફરજ પરના પોઇન્ટ પાસે કોઇ એકાદ ખૂણે કે સાઇડમાં મંડળી જમાવીને વાતો કરતા રહે છે ના પણ આક્ષેપો જન જાગૃતિ અભિયાન મંચ દ્વારા કરાયા છે. સીસીટીવી કેમેરાઓ ચેક કરીને આવા સ્ટાફ સામે પગલા લેવાવા જોઇએ.

Share Article

Other Articles

Previous

RMC દ્વારા અઢી કરોડ ચૂકવી મંગાવાયેલા જેટપેચર મશીનથી આ સપ્તાહથી ખાડા બૂરાશે : ત્રણેય ઝોનમાં સૌથી પહેલાં મોટા ખાડાનો ‘વારો’ લેવાશે

Next

હૃદયદ્રાવક ઘટના : નાણાવટી ચોક પાસે RMC ક્વાર્ટરમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં 4 વર્ષના બાળકનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગેરકાયદેસર જે બાકી રહ્યું તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરશું! DGPને રાજકોટના ડિમોલિશનની તમામ વિગતથી વાકેફ કરાયા
3 મિનિટutes પહેલા
ટ્રાફિકથી તોબા પોકારી ગયા છીએ, કંઈક કરો! રાજ્યના પોલીસવડાએ બોલાવેલી બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો
22 મિનિટutes પહેલા
વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં: સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, ટીમ ઈન્ડિયાએ WI સામે 10 વર્ષ જૂની હારનો બદલો લીધો
39 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં સૈન્ય મથકો અને નૂરખાન એર બેઝ પર અફઘાની દળોનો મોટો હુમલો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

દિલ્હીમાં સીઆરપીએફ સ્કૂલ નજીક પ્રચંડ ભેદી વિસ્ફોટ: ભાંગફોડનો હેતુ કે આતંકવાદી ષડયંત્ર ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાને જાપાન, બ્રિટન,જર્મની અને ઇટલીના વડાઓ સાથે કરી બેઠક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારે વરસાદથી તાજમહેલના મુખ્ય ગુંબજમાંથી પાણી લીકેજ : કેમ્પસમાં પાણી ભરાયા, જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું તમે ક્યારેય વિચાર્યું કે મૃત્યુ પછી તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું થશે ? જાણો ફોલોઅર્સ અને ફ્રેન્ડ્સનું શું થાય છે ?
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર