Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો

Thu, March 19 2026

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખાતાએ કમોસમી વરસાદની આગાહી કરી હતી તે સાચી ઠરી છે અને અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હજુ આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં 60 કિમીની ઝડપે પવન અને માવઠાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.રાજકોટ, જામનગર સહિત અનેક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે બપોરથી અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ બંધાયો છે.રાજકોટમાં બપોરે અચાનક વાદળા છવાઇ ગયા હતા અને એકાએક કરા સાથે વરસાદ તૂટી પડતા લોકો ભયભીત થઇ ગયા હતા અનેક જગ્‍યાએ લોકો ફસાઇ ગયા હતા.  ગાજવીજના ભયંકર અવાજથી  લોકો ડરી ગયા હતા. રાજકોટના 150 ફુટ રીંગ રોડ, મવડી, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, હનુમાન મઢી ચોક,  માધાપર ચોકડી, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ સહિત અનેક વિસ્‍તારોમાં મેઘરાજા તૂટી પડયા છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)



બુધવારે ખાસ કરીને જામનગર અને અમરેલી જિલ્લામાં આકાશી આફત ઉતરી હોય તેમ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. . વડિયા શહેર ઉપરાંત મોરવાડા , બાંટવા વીજ અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શાપર  અને સુડાવડ જેવા ગામોમાં પણ માવઠાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જામનગરમાં પણ કમોસમી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રાજ્યભરમાં માવઠાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં માવઠાની આગાહી છે.  19 માર્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 20 માર્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અસર જોવા મળશે. આ દરમિયાન 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો:વિમાનમાં મુસાફરી કરો છો? તો હવે ફ્લાઈટમાં પસંદગીની સીટ માટે હવે વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે, પેસેન્જર્સને મોટી રાહત

આ કમોસમી માવઠાને કારણે ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે. તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારો ને દરિયો ન ખેડવા અને નાગરિકોને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

પરીક્ષા પૂરી હવે એક મહિનો બોર્ડની પરીક્ષા કેન્દ્રોનાં CCTV ચેક થશે: રાજકોટમાં 45 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી

Next

વિમાનમાં મુસાફરી કરો છો? તો હવે ફ્લાઈટમાં પસંદગીની સીટ માટે હવે વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે, પેસેન્જર્સને મોટી રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાને કતારના LNG પ્લાન્ટ પર કર્યો હુમલો: ક્રૂડ અને ગેસના ભાવ સળગતા સંકટ ઘેરું બન્યું, અબુ ધાબીનો ગેસ પ્લાન્ટ પણ બંધ
14 મિનિટutes પહેલા
ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
26 મિનિટutes પહેલા
186 કરોડના ખર્ચે મોરબી હાઈ-વે થી અમદાવાદ હાઈ-વે સુધીનો 11 કિ.મી. રસ્તો નવો બનશે: કાંગશિયાળી ગામે પાણી સપ્લાય કરવા ખર્ચાશે 29 કરોડ
56 મિનિટutes પહેલા
પરીક્ષા પૂરી હવે એક મહિનો બોર્ડની પરીક્ષા કેન્દ્રોનાં CCTV ચેક થશે: રાજકોટમાં 45 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3000 Posts

Related Posts

ગોપાલ નમકીન આગ : દર કલાકે 1 કરોડનું નુકશાન
રાજકોટ
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52માં યુવક મહોત્સવ માટે આજથી એન્ટ્રીફોર્મનું વિતરણ
ગુજરાત
2 વર્ષ પહેલા
વાવણી કરે તે પહેલાં બળદની જોડીને વીજળી ભરખી ગઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
ખાખીમાં દાગ લાગ્યો: યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલ અને વકીલ રૂ.૨૫ હજારની લાંચ લેતાં ઝડપાયા, PSIની પણ પૂછતાછ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર