Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની રામાપીર ચોકડીએ પાણી નહીં ભરાયઃ કોર્પોરેટર હિરેન ખીમાણીયાની ગેરંટી

Tue, May 20 2025

‘વોઈસ ઓફ ડે’ દ્વારા રાજકોટના વોર્ડ નં.1  થી લઈને વોર્ડ નં.18 માં ચોમાસા દરમિયાન પાણી ભરાવાના ‘હોટસ્પોટ’ ક્યા-ક્યા છે, એક ઈંચ વરસાદ પડે કે દસ ઈંચ પાણી પડે આ જગ્યા પર પાણી ન ભરાય તે માટે જે-તે વોર્ડના કોર્પોરેટર દ્વારા શું તૈયારી કરવામાં આવી તે સહિતની વિગતોથી લોકોને વાકેફ કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વોર્ડ નં.1 માં રામાપીર ચોકડી કે જ્યાંથી ચોમાસા દરમિયાન નીકળવું એક યુદ્ધ લડવા જેવું અઘરું કામ હોય છે તે સહિતના વિસ્તારોનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાં જ કોર્પોરેટર હિરેન ખીમાણીયા દ્વારા ગેરંટી સાથે જણાવાયું હતું કે આ વર્ષે રામાપીર ચોકડીએ પાણી નહીં જ ભરાય !

તેમણે જણાવ્યું કે વોર્ડ નં.૧માં રામાપીર ચોકમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી રામાપીર ચોકથી શીતલ પાર્ક ચોક થઈને મોચીનગર સુધી 81  લાખ રૂપિયાના ખર્ચે એમ.એમ.ડાયાની RCC કામ 70% પૂર્ણ થઈ ગયું છે છે અને બાકીનું 30% કામ દસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. લાઈન બીછાવાઈ ગયા બાદ રામાપીર ચોકને ડામરથી લેવલિંગ કરીને મઢી દેવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન પાણી ન ભરાઈ જાય. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન નાખવાથી રામાપીર ચોક તેમજ આસપાસની સોસાયટીઓ જેવી કે લાભદીપ સોસાયટી સહિતની અનેક સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ થઈ જશે.


Share Article

Other Articles

Previous

પોલીસ હોય તો શું થયું? અહીં આવવાની મનાઈ છે કહી શખ્સે પોલીસ સાથે ગાળાગાળી-ઝપાઝપી કરી

Next

સૌરાષ્ટ્રમાં 1.26 લાખ રેશનકાર્ડ સાયલન્ટ મોડમાં : રાજકોટ જિલ્લામાં 23,281 રેશનકાર્ડ ધારકોને નહીં મળે રાશન જથ્થો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
3 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
4 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
5 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
5 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

નડિયાદના મંજીપુરામાં દેશી દારૂ પીતા 3 લોકોના મોત, લઠ્ઠા કાંડની આશંકા, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો આબાદ બચાવ, વાંચો સમગ્ર ઘટના
ટ્રેન્ડિંગ
4 મહિના પહેલા
પતિના ઘરે પત્નીના પરિવારનું લાંબું રોકાણ ‘ક્રૂરતા’ જેવુ, છૂટાછેડા માટે વ્યાજબી કારણ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાહુલ ગાંધીએ યુપીના કયા શહેરની લીધી મુલાકાત ? કોને મળ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર