Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અધૂરી ઈચ્છા થશે પૂર્ણ, ભાગીદારીના ધંધામાં લાભ થશે ; દિવસ લાભદાયક રહેશે

Fri, January 10 2025

date : 10-01-2025

આજની રાશિ : વૃષભ

મેષ (અ,લ,ઇ)
મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃષભ (બ,વ,ઉ)
વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. કામના સ્થળે નવી માહિતિઓ પ્રાપ્ત થશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કર્ક (ડ,હ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. ભાગીદારીના ધંધામાં લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
મહત્વના કામોમાં ધીરજ રાખવી જોઈએ. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત અવરોધ વધી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામના સ્થળે થોડી મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધુ રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મકર ( ખ,જ)
મહત્વના કાર્યમાં ઘ્યાન વધું કેન્દ્રિત કરી શકો છો. આર્થીક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. અણધાર્યા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામમાં કંટાળો આવી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

શનિવારે પાટીલ-રત્નાકર રાજકોટમાં : અનેક મુદ્દાનું કરાશે ‘પોસ્ટમોર્ટમ’

Next

16થી 22 જાન્યુઆરી રાજકોટ શહેર-જિલ્લામાં દિવ્યાંગો માટે ખાસ કેમ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
2 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
2 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
2 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

SOGની ઓળખ આપી સસ્પેન્ડ જીઆરડી જવાને ત્યકતા પર ગુજાર્યું દુષ્કર્મ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશના મેરઠમાં કથા દરમિયાન ગેરવ્યવસ્થા સર્જાતા અને ભાગદોડ થતાં અનેક મહિલાઓ ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
3.5 અબજ એકાઉન્ટ : WhatsAppના ઇતિહાસનો સૌથી મોટો ડેટા લીક, મેટાની ખામીને લીધે લોકોનો ડેટા ડાર્ક વેબ ઉપર વેચાવા લાગ્યો
ટેક ન્યૂઝ
10 મહિના પહેલા
જંત્રી, બાંધકામ અને બિનખેતીમાં હેરાનગતિ મામલે બિલ્ડરોનું શક્તિપ્રદર્શન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર