Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની વ્હોરા પરિણીતાને સાસરિયાનો ત્રાસ : દિયરે સાથે સૂવા દબાણ કર્યું તો સસરાએ…! વાંચો શું છે સમગ્ર મામલો

Wed, September 17 2025

રાજકોટના ભગવતીપરામાં મોર્ડન સ્કૂલ પાછળ આવેલી માધવ રેસિડેન્સીમાં રહેતી વ્હોરા પરિણીતાએ પતિ તેમજ સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

બતુલ હુસેનભાઈ આફ્રિકાવાલા (ઉ.વ.29)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન 2022માં હુસેન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ આફ્રિકાના કોંગોમાં નોકરી કરતો હોય બતુલને પણ સાથે લઈ ગયો હતો. જો કે આફ્રિકામાં પતિ સામે ફરિયાદ થતાં ત્યાંની પોલીસે હુસેન અને બતુલની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. પોણા બે મહિના સુધી જેલમાં રહ્યા બાદ બતુલ રાજકોટ આવી હતી પરંતુ તબિયત સારી ન રહેતા તેના માતાના ઘેર રહેવા જતી રહી હતી.

આ પણ વાંચો : પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ

આ પછી સાસરિયા સાથે સમાધાન થઈ જતા સસરાના ઘેર ગઈહતી પરંતુ ફરી ત્યાં ઝઘડો થતા માતાના ઘેર આવી ગઈ હતી. દરમિયાન સાસુ-સસરાએ ફોન કરીને બતુલને `તારા કારણે જ અમારા દીકરાને જેલમાં જવું પડ્યું છે’ કહી માથાકૂટ શરૂ કરી હતી.

આશ્ચર્યની વાત એ છે કે બતુલ જ્યારે તેના સાસરિયામાં રહેતી હતી ત્યારે દિયર સાથે સૂવા માટે દબાણ કરતો હતો. આટલું ઓછું હોય તેમ બતુલ તેના સસરા સાથે અમરેલી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગઈ ત્યારે સસરાએ પણ જાતીય સતામણી કરી હતી. આ પછી પતિ આફ્રિકાની જેલમાંથી છૂટીને ઘેર આવ્યો તો તેણે પણ બતુલને ત્રાસ આપતા આખરે પતિ હુસેન આફ્રિકાવાલા, સસરા અસગર આફ્રિકાવાા, સાસુ રસિદા આફ્રિકાવાલા તેમજ દિયર અલીઅકબર આફ્રિકાવાલા વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં 646 પ્રાચીન ગરબી-32 અર્વાચીન રાસોત્સવઃ 12ના ટકોરે બંધ કરાવાશે : 1000થી વધુ પોલીસ-હોમગાર્ડ SRPનો બંદોબસ્ત રખાશે તૈનાત

Next

પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
11 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
12 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
13 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
13 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

રાજકોટવાસીઓને જન્મ-મરણના પ્રથમ 5 દાખલાની નકલ ફ્રીમાં મળશે, છઠ્ઠી નકલથી ભરવા પડશે આટલા રૂપિયા, જાણો શું છે આ યોજના
ગુજરાત
2 વર્ષ પહેલા
વર્ષ 2025માં આ સાઉથ સુપરસ્ટાર હિન્દી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવશે, જાણો લિસ્ટમાં કોનું છે નામ ??  
Entertainment
2 વર્ષ પહેલા
કચ્છના નેશનલ હાઈવેને 650 કરોડના ખર્ચે ચકાચક કરાશે: પ્રવાસીઓ માટે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે, સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે
ગુજરાત
7 મહિના પહેલા
દેશના કયા રાજ્યમાં કેટલી છે ઠંડી ? ક્યાં થયો પારો માઇનસ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર