Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટ : SOGએ બોગસ ડૉક્ટર-ડ્રગ્સ સાથે પેટ્રોલપંપ મેનેજરને પકડ્યો

Sat, September 28 2024
  • બોગસ ડૉક્ટર છેલ્લા એક વર્ષથી દરરોજ ૫૦થી વધુ દર્દીઓને દવા-ઈન્જેક્શન આપતો’તો: અગાઉ ત્રણવાર પકડાયો છતાં સુધર્યો નહીં
  • પેટ્રોલપંપનો મેનેજર અમદાવાદથી બીજી વખત ડ્રગ્સની ખેપ મારીને લાવ્યો; વેચે તે પહેલાં જ પકડાઈ ગયો


સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા ગાંજા-ચરસ-ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના વેચાણનું નેટવર્ક તોડી પાડવા એક બાદ એક દરોડા પાડવામાં આવી રહ્યા છે સાથે સાથે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે હિન ચેડાં કરતાં બોગસ ડૉક્ટરોને પણ સાણસામાં લેવાનું શરૂ કરાયું છે. આવો જ વધુ એક બોગસ ડૉક્ટરને પકડી પાડવા ઉપરાંત ડ્રગ્સના જથ્થા સાથે પેટ્રોલપંપ મેનેજરને પકડી લેવામાં આવ્યો હતો.

એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ જયદીપસિંહ ચૌહાણ, અનોપસિંહ ઝાલા સહિતના સ્ટાફે આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર વિસ્તારમાં શ્રી રામ પાર્ક મેઈન રોડ પર બાપા સીતારામ ડેરી સામે સંજીવની ક્લિનિક શરૂ કરીને દર્દીઓને દવા આપી રહેલા સંજય રસિકભાઈ સોમપરા (ઉ.વ.૫૯)ને હોસ્પિટલના સાધનો, એલોપિથક દવાઓ, ઈન્જેક્શન સહિતના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. પૂછપરછમાં સંજયે જણાવ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી કોઈ પ્રકારના લાયસન્સ વગર સંજીવની ક્લિનિક ચલાવી રહ્યો હતો. તેને ત્યાં દરરોજ ૪૦થી ૫૦ દર્દીઓ અલગ-અલગ બીમારીની દવા લેવા આવતા હતા અને તે ૩૦ રૂપિયા ફી લઈને સારવાર કરી આપતો હતો ! અગાઉ તેણે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હોય દવા વિશે જાણકારી હોવાનું રટણ પણ કર્યું હતું. સંજય અગાઉ ત્રણ વખત આ પ્રકારે પકડાઈ ગયો હોવાનું પણ ખુલ્યું છે.

આ ઉપરાંત એસઓજીએ ૬.૧૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે જામનગર રોડ પર માધાપર ચોકડી પુલ નીચેથી ગુલામઅહેમદ દિલાવરભાઈ જાખરા (ઉ.વ.૩૧, રહે.લાઠી)ને પકડ્યો હતો. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે લાઠીમાં પેટ્રોલપંપ મેનેજર તરીકે નોકરી કરે છે સાથે જ ડ્રગ્સનો બંધાણી હોવાથી તે અમદાવાદના જુહાપુરાથી ડ્રગ્સ લાવ્યો હતો. આ ડ્રગ્સ તે પીવા માટે અને રાજકોટમાં વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ : કણકોટ ચોકડીથી કોરાટ ચોક સુધીના રસ્તાને ૫૧ કરોડના ખર્ચે ફોર-લેન કરાશે

Next

ટીચર્સ યુનિવર્સિટીમાં સાયન્સ આર્ટ્સના પ્રોફેસરનો વિકાસ રૂંધાયો : IITEમાં PHD ગાઇડશીપ પ્રશ્ને ઉચ્ચશિક્ષણ મંત્રીને રજુઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
9 કલાક પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
9 કલાક પહેલા
ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
10 કલાક પહેલા
કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર
10 કલાક પહેલા
Categories

નેશનલ

2177 Posts

Related Posts

વડીલો હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ નથી ઉતરાવતા…?
હેલ્થ
2 વર્ષ પહેલા
રાજકોટના મેડિકલ સ્ટોર સંચાલકોને દુ:ખે છે પેટ’ને કુટશે માથું !!
રાજકોટ
1 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલે શું કરી મહત્વની વાત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં શું થયું !, વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર