Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટ : વાલીની સહમતિ હોય તો શાળાઓ રજામાં પણ ચાલુ રાખી શકે છે

Sat, August 31 2024

  • ફાયર એનઓસી અને ભારે વરસાદના કારણે પડેલી વધુ રજાઓના કારણે NSUIનો હકારાત્મક અભિગમ

રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ફાયર એનઓસી ફરજીયાતના નિયમના કારણે રાજકોટની અનેક શાળાઓ સીલ થઈ હતી જેના કારણે નવા વર્ષના શૈક્ષણિક કાર્ય શરૂ થતા ૮-૧૦ દિવસ જેટલી રજાઓ પડી હતી અને બીજી તરફ જન્માષ્ટમીના વેકેશન સમયે સમગ્ર રાજ્યમા અતિભારે વરસાદના કારણે રાજ્યસરકારે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ શાળાઓ બંધ રાખવાની સૂચના આપી હતી જેથી જન્માષ્ટમી વેકેશન થોડુ લંબાયા બાદ વધારાના ૪-૫ દિવસની રજાઓ પડી હતી એટલે પ્રથમ શૈક્ષણિક સત્રના મર્યાદિત સમયના દિવસોમા ૧૫-૧૬ દિવસની ઘટ આવે તે સ્વાભાવિક છે તેમ જણાવી એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે કહ્યું છે કે, આવા સંજોગોમાં જો રવિવારે કે રજાના દિવસે વાલીની સહમતિ હોય તો સ્કૂલો ચાલુ રાખી શકાશે.

રોહિતસિંહે કહ્યું છે કે, આ મહિનામા અન્ય અનેક જાહેર રજાઓ તેમજ વિશેષ નવરાત્રી પણ આવનાર છે ત્યારે પ્રથમ સત્રની પરીક્ષાઓ પહેલા જે શૈક્ષણિક કોર્ષ પૂર્ણ કરવાનો થતો હોય છે તે કોઇ સંજોગે પૂર્ણ ના થાય જેથી બાળકોની પરીક્ષાઓના પરિણામો તેની ગંભીર અસર વર્તાય શકે છે બીજી તરફ જો ઝડપી રીતે કોર્ષ પૂર્ણ કરવામા આવે તો બાળકોના અભ્યાસ અર્થે જોખમકારક છે.

તેમણે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થી સંગઠનોનો માટે વિદ્યાર્થીઓનુ હિત પ્રાથમિકતા હોય છે જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કોર્ષ પૂર્ણ થાય તે ખુબ અગત્યનુ છે જેથી રવિવાર કે જાહેરરજાઓમા શાળાઓ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓના વાલીઓની સહમતિથી શરૂ રાખતા હોય તો અમારો સંપૂર્ણ સહયોગ રહેશે. અમારો કે કોઇ પણ વિદ્યાર્થી પ્રતિનિધિઓનો હેતુ ક્યારેય બાળકોના શૈક્ષણિક કાર્ય બગાડવાનો હોતો નથી પરંતુ વાલીઓ કે વિદ્યાર્થીઓની ફરિયાદો મળ્યા બાદ જ અમે જાહેર રજાઓમા સ્કૂલો પર રજૂઆત માટે જતા હોય છે અને બંધ કરાવતા હોય છે.વાલીઓની આ રજૂઆત બાબતે અમે શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ આ ગંભીર બાબત હોવાથી અમે જરૂર પડ્યે જે તે સ્કૂલ સંચાલકોને સામે ચાલીને આ અંગે ધ્યાન દોરીશુ કે મોટા ધોરણોના બાળકોનો શૈક્ષિણિક કોર્ષ પૂર્ણ કરવામા રવિવાર કે અન્ય રજાઓનો સદઉપયોગ કરે તો અમારો સહયોગ સપૂર્ણ રહેશે.

Share Article

Other Articles

Previous

રાજકોટવાસીઓને રેસ્ટોરન્ટમાં જમવા જવુ હોય તો શું શું ધ્યાનમાં રાખે છે ? : રસપ્રદ સંશોધન

Next

રાજ્યભરમાં રાહત !! માત્ર આઠ જ તાલુકામાં વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
14 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
15 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
15 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટ ફાયર વિભાગ દ્વારા સદર બજારમાં ફટાકડાના સ્ટોલ ધારકોને ત્યાં ચેકીંગ હાથ ધરાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
કૂવાડવા-સરધાર હાઈ-વે ફોર-લેન બનશે
રાજકોટ
1 વર્ષ પહેલા
રાહુલ હવે ગુજરાતથી મેઘાલય સુધી ભારત જોડો યાત્રા કરશે
ગુજરાત
3 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ પહોંચ્યા, રાજધાનીમાં પ્રિન્સ દ્વારા થયું ભવ્ય સ્વાગત, સેમિકન્ડક્ટર અને હાઇડ્રોકાર્બન સહિતના ક્ષેત્રોમાં કરારો થઈ શકે છે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર