Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટ : પતંગબાજોએ લગાવેલા ‘પેચ’ અબોલજીવ માટે બની ‘પીડા’,એક દી માં 463 પક્ષીઓ ઘવાયાં

Thu, January 16 2025

સૌથી વધુ 453 કબૂતરને ઇજા:વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન’ શરૂ: વનમંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતની હાજરી:જો કોઈ ઘાયલ પક્ષી મળે જાણ કરવા અપીલ

મકરસંક્રાંતિએ એક દિવસમાં પતંગોના પેચના લીધે 465 જેટલા પક્ષીઓને ઇજા પહોંચી હતી.લોકોની મજા અબોલ જીવ માટે સજારૂપ બની હતી. રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન દ્વારા પક્ષી બચાવો અભિયાન 2025 શરૂ કર્યું હતું જેમાં મકરસંક્રાંતિના દિવસે પતંગની દોરીથી 463 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં સૌથી વધારે 453 કબૂતરને પતંગની દોરીથી ઈજા પહોંચી હતી જ્યારે ચાર સમડી,2 હોલા,2 રણ કાગડા,1 પોપટ અને 1 ચકલીને ઇજા પહોંચી છે. 15 જાન્યુઆરીએ પણ  107કે સ આવ્યા હતા કે જેમાં પતંગના દોરાથી પક્ષીઓ ઘવાયા છે.


કરુણા અભિયાન અંતર્ગત ત્રિકોણબાગ ચોક ખાતે રાજ્યનો સૌથી મોટો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે કલેક્ટર પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ કંટ્રોલરૂમમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ 24 કલાક ખડે પગે સેવા આપી રહ્યા છે, ઉતરાયણ પછી પણ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા આખું વર્ષ 24 કલાક ઘાયલ પશુ પંખીઓની સારવાર ચાલુ રહેશે.

રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન’ શરૂ થઇ ચુક્યું છે.રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જીવદયા પ્રેમી ચંદ્રકાંતભાઈ શેઠ , વિરાભાઈ હુંબલ , નરોત્તમભાઇ પોપટ પરિવાર, હરિશભાઈ [લંડન] તથા પરિવાર સહિતના શ્રેષ્ઠીઓએ  શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તમામ મહાનુભવોએ  ડોકટરોની ટીમને ખૂબ જ પ્રોત્સાહન આપી પક્ષી સારવારનું જાત નિરીક્ષણ કરી જીવદયાના આ કાર્યને બિરદાવ્યું હતું. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન સંચાલીત કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવા ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.

કરૂણા અભિયાન’માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક, ડો. ભટ્ટ , ડો. પરીખ, ડો. ગર્ગ , ડૉ. ડી. એન બોરખત્રિયાના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો,  કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવિ માલવીયા, ડો. અરૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા જુનાગઢના ડૉ. શ્રુતિ ઈમાનદાર, ડૉ. મીત પંડયા, ડૉ. ઉર્વશી રામોલિયા, ડૉ. નિર્ભય, ડૉ. ઇશાન ધર્મપાલ, ડૉ. ગિરઈનાયક, ડૉ. મૌનીક, ડૉ. ઋત્વિકા પટેલ, ડૉ. સાયમનતાકા પંડયા, ડૉ. રાધા, ડૉ. તિષિતન, ડૉ. દિશા ધામલિયા, ડૉ. યશવા, ડૉ. ધનંજયસિંહ ચૌહાણ, ડૉ. વિશ્વાસ પટેલ, ડૉ. જગદીશ માલી, ડૉ. હેમેન્દ્ર પરમાર, ડૉ. હર્ષ પટેલ, ડૉ. રવિ પટેલ, ડૉ. રવિ ખાંધર, ડૉ. નિર્મિત રાણા, ડૉ. નીતિન શર્મા, ડૉ. સાગર કાચા સાથી ટીમનાં 40 તબીબો પોતાની સેવા આપી રહયાં છે.

Share Article

Other Articles

Previous

સાહેબ લાઈટ ક્યારે આવશે !  ઉત્તરાયણે **PGVCL કન્ટ્રોલરૂમમાં 2500 કોલ

Next

ઠંડીમાં રાહત ! કાલથી રાજ્યમાં 2 થી 3 ડિગ્રી પારો ઉંચકાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જસદણ છ વર્ષની બાળકી પર દુ*ષ્કર્મનો મામલો: નરાધમનો ચહેરો વિડીયો સ્ક્રીન ઉપર આવ્યો’ને બાળકીએ ઓળખી બતાવ્યો
10 મિનિટutes પહેલા
હર્ષ સંઘવી દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કરશે: ઉદ્યોગપતિઓ-નેતાઓ સાથે હાઈ-લેવલ બેઠકો યોજાશે
41 મિનિટutes પહેલા
પ્રેમીના લગ્નના એક દિવસ પહેલાં જ પ્રેમિકાનો પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત: રાજકોટની કટારિયા ચોકડી પાસેની ઘટના
1 કલાક પહેલા
પોલીસનો RMCને જવાબ, અમારા પાસે હાલ પૈસા નથી, આવતાં વર્ષે વેરો ભરશુ! મહાપાલિકા સરકારી તંત્ર સામે ચૂપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરમાં ભુપ્રપાત અને વરસાદી દુર્ઘટનાઓને લીધે 5ના મોત, જમ્મુ શ્રીનગર હાઇવે બંધ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટના ૮ પોલીસ મથકમાં ૧૬ વર્ષથી વોન્ટેડ’ બૂટલેગર પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક…જુઓ શું કહ્યું અલ્પેશભાઈ ઢોલરીયાએ – ચેરમેન,માર્કેટ યાર્ડ
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાત વિધાનસભાનાં નાયબ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું પદ ઉપરથી રાજીનામુ : કારણ અકળ
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર