Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ : ગારીડા ગામે ફાકી ખવડાવવાની ના પાડતા યુવકને ચપ્પુના ઘા માર્યા

Wed, October 16 2024

રાજકોટના ગારીડા ગામે રહેતો અને મજૂરી કામ કરતો દિનેશ ધરમશીભાઈ ધરજીયા (ઉ.વ.૨૨)નામનો યુવક ગામમાં આવેલી પાનની દુકાને ફાકી ખાવા ઉભો હતો ત્યારે ફાકી ચોરતો હતો ત્યારે ગામમાં રહેતો અરવિંદ ચનાભાઈ કુભાણી ત્યાં આવ્યો હતો અને દિનેશને ફાકી ખવડાવાનું કહેતા ફાકી ખવડાવવાની ના પાડતા અરવિંદ બોલાચાલી કરી ગાળાગાળી કરી હોન્ડામાં રહેલા કિચનમાંથી ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો.

ત્યારે યુવકના ખભાના ભાગે લાગી જતા ઝપાઝપી થવાથી ગામમાં રહેતા ગોરધન લીબાભાઈ ઝિજરીયા અને શિવ લીંબાભાઈ ઝાપડીયા ત્યાં આવી યુવકને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. યુવકે દેકારો કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને બચાવી લઇ કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારમાં લઇ ગયા હતા. બનાવ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અરવિંદ કુંભાણી, ગોરધન ઝિજરીયા અને શિવ ઝાપડીયા સામે યુવકની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે

Share Article

Other Articles

Previous

હરિયાણામાં આજે ત્રીજી વાર ભાજપ સરકારના શપથ

Next

છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 52 કેસ નોંધાયા : એકનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
12 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

પુતિન યુદ્ધ પૂર્ણ કરવા સંમત ન થાય તો રશિયા પર પ્રતિબંધો લાદવાની ચીમકી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
લંડનમા વિદેશ મંત્રી જયશંકરની કાર પર હુમલાનો પ્રયાસ, ખાલીસ્તાની સમર્થકોએ તિરંગો ફાડી નાખ્યો, પોલીસની હાજરીમાં બન્યો બનાવ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ગિફ્ટ સિટી બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં દારુની છૂટ મળે તેવી ધારણા
ગુજરાત
10 મહિના પહેલા
બજેટમાં નાણામંત્રી નિર્મલા શું નવી જાહેરાતો કરી શકે ? વાંચો
નેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર