Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટ : પોલીસ જવાનોને પરેડમાં રાહત’ આપતાં કમિશનર

Mon, August 5 2024


છેલ્લા ઘણા મહિનાઓથી દરરોજ પીટી પરેડમાં હથિયાર સાથે દોડાવાતાં હોવાથી અનેકની તબિયતે આપી દીધો'તો જવાબ

કમિશનર બ્રજેશ ઝાએ ફેરફાર કરી દરરોજ હથિયાર સાથે દોડાવાનું બંધ કર્યું સાથે સાથે પીટી પીરિયડ પૂરો થયા બાદ ફૂટબોલ, પાસિંગ બોલ સહિતની રમતો રમવાની આપી છૂટ

વોઈસ ઓફ ડ

કોઈ પણ રાજ્યની પોલીસ હોય તેના માટે ચુસ્ત અને તંદુરસ્ત રહેવા માટે પરેડ જરૂરી હોય છે. ગુજરાતના દરેક શહેર-જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દરરોજ સવારે ૬:૩૦ વાગ્યાથી પોલીસ જવાનોનીપરેડ’ શરૂ થઈ જતી હોય છે. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. જો કે તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરેડને લઈને નિયમો આકરાં બનાવી દેતાં પોલીસ સ્ટાફમાં ભારોભાર રોષ વ્યાપી જવા પામ્યો હતો. ખાસ કરીને નાઈટ ડ્યુટી કરી હોય તેમણે વહેલી સવારે પરેડમાં હાજર રહેવા ઉપરાંત ફરજિયાત હથિયાર સાથે દોડ લગાવવાનું ફરમાન આપ્યું હોવાથી ઘણા સ્ટાફની તબિયતે જવાબ આપી દીધો હતો.

તાજેતરમાં જ બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈને પરેડ દરમિયાન હાર્ટ એટેક આવી જતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ પછી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પરેડમાં જવાનોને રાહત આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સીપી ઝા દ્વારા પરેડમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને દરરોજ જવાનોને હથિયાર સાથે દોડાવાના સિલસિલાનો અંત લાવ્યો છે. શુક્રવારે સેરેમોનિયમ પરેડ દરમિયાન જ હથિયાર સાથે પરેડ લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત પીટી પીરિયડ પૂર્ણ થાય એટલે જવાનો તણાવ દૂર કરી શકે તે માટે ફૂટબોલ, પાસિંગ બોલ સહિતની રમતોનો પીરિયડ સામેલ કર્યો છે જેના કારણે જવાનો હળવાફૂલ થઈને ઉત્સાહ સાથે પરેડમાં ભાગ લઈ રહ્યા છે.
આમ તો પોલીસ માટે પરેડ એ તેની ફરજનો ભાગ જ ગણવામાં આવે છે પરંતુ પરેડને લઈને નિયમોને અતિરેક થઈ જવાને કારણે મહત્તમ જવાનો રીતસરના થાકી જતા હતા જેની અસર તેમના કાર્ય ઉપર પણ પડતી હોવાનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. તત્કાલિન કમિશનર દ્વારા

Tags:

gujaratgujarat newsrajkotRAJKOT Police Commissioner

Share Article

Other Articles

Previous

ગુજસીટોકના ગુન્હામાં રાજુ સોલંકી સહિત પાંચ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર

Next

Paris Olympics : ભારતે બ્રિટનને કર્યું પેનલ્ટી `શૂટઆઉટ’ ; સેમિફાઈનલમાં પ્રવેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
9 મિનિટutes પહેલા
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
1 કલાક પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
2 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

હુથીઓના આતંકવાદ અને અમેરિકા તથા બ્રિટનના હુમલા વચ્ચે યમનના વડાપ્રધાનને કરાયા બરતરફ
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલા ગોપાલ નમકીનની આગ કાબુમાં આવતા ઘણો સમય લાગશે
Breaking
6 મહિના પહેલા
સાઉથ ઈન્ડિયન ફૂડ સાથે રાજકોટીયન્સની જીભની પાક્કી દોસ્તી !!
રાજકોટ
1 વર્ષ પહેલા
ઇસ્ટાગ્રામમાં રિલ જોયા બાદ બૉયકોટ ઇઝરાઈલના પોસ્ટરો લગાવનાર ચારની ધરપકડ બાદ મુક્તિ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર