Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટહોમ

રાજકોટ : CMના હસ્તે 26 માર્ચે થશે માર્ચે કેકેવી બ્રિજ નીચે ગેઈમ ઝોનનું લોકાર્પણ, કટારિયા ચોકડીએ બ્રિજનું ખાતમુહૂર્ત

Thu, March 13 2025

CMના હસ્તે ૬૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

ઘંટેશ્વરથી કોરાટ ચોક સુધીના રસ્તાને ૧૦૦ કરોડના ખર્ચે ડામરકામ શરૂ કરાશે: મવડીમાં ૨૨.૩૪ કરોડનું સ્પોર્ટસ સંકુલનું ઉદ્ઘાટન કરશે મુખ્યમંત્રી

ચૂંટણીનું વર્ષ હોય ત્રણેય ઝોનમાં વિકાસ'ની વણઝાર કરશે શાસકો

રાજકોટ મહાપાલિકામાં ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો એક બાદ એક વિકાસકાર્યોનીભેટ’ આપતાં થઈ ગયા છે ત્યારે ૧૩ દિવસ બાદ એક સાથે ૬૦૦ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કટારિયા ચોકડીએ ૧૬૭.૨૫ કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજ બનશે તેવી જાહેરાત મહિનાઓ અગાઉ કરી દેવાયા બાદ તેના કામનું મુહૂર્ત આવી રહ્યું ન હોય હવે શાસકોએ ૨૬ માર્ચે મુખ્યમંત્રીના હસ્તે બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જેનો ભારે વિરોધ થયો હતો તે કેકેવી બ્રિજની નીચે ગેઈમ ઝોનનું લોકાર્પણ કરવામાં આવશે.


આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ત્રણેય ઝોનમાં મુખ્યમંત્રીના હસ્તે ૬૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં મહાપાલિકા અને રૂડા એમ બન્નેના કામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. વિકાસકાર્યો ઉપર નજર કરવામાં આવે તો મહાપાલિકા દ્વારા ઘંટેશ્વરથી કોરાટ ચોક સુધીના રસ્તાને ૧૦૦ કરોડના ખર્ચે ડામરકામ કરવાનું નક્કી કરાયા બાદ તે કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરશે. આ ઉપરાંત મવડીમાં ૨૨.૩૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બન્યું છે તેનું ઉદ્ઘાટન પણ ૨૬ માર્ચે જ કરી દેવાશે.


એકંદરે ચૂંટણીનું વર્ષ હોવાથી સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોન એમ ત્રણેયમાં વિકાસકાર્યોની `વણઝાર’ કરવાના મૂડમાં શાસકો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. કટારિયા ચોકડીએ આઈકોનિક બ્રિજ ઉપરાંત અન્ય બ્રિજને પણ પહોળા કરવા સહિતના કામો ખાતમુહૂર્ત માટે સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ટૂંક સમયમાં મહાપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટવાસીઓની ઊંચી પસંદ : રૂ.1200 કિલો ‘મેડઝોલ’ ખજૂર ખવાઇ છે !! 1000 ટનનું વેચાણ

Next

રાજકોટમાં 42.1 ડિગ્રી ! આજથી ગરમીમાં રાહતના અણસાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
11 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
12 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
12 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટમાં પોલીસ અને વકીલો વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી…જુઓ વીડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ભૂલથી પણ આ ફિલ્મો એકલામાં ન જોતાં, નહી તો હાલ ખરાબ થઈ જશે
Entertainment
2 વર્ષ પહેલા
અમદાવાદમાં જ રમાશે કોમનવેલ્થ ગેઈમ્સ: 15 વર્ષ બાદ ફરી ભારતને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની મળી,2030માં યોજાશે ખેલોનો મહાકુંભ
ગુજરાત
3 મહિના પહેલા
રાજકોટ જિલ્લામાં ગરીબોને લાખો ટન ઘઉં-ચોખાનું મફત વિતરણ કરાયું
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર