Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝનેશનલ

રાજકોટ : કામનું ભારણ વધતાં સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષકે એડિશનલ સુપ્રિટેન્ડેન્ટની માંગણી કરી

Wed, August 21 2024

  • તાજેતરમાં ડો.ત્રિવેદીને હટાવી ડો.મોનાલી માકડીયાને ચાર્જ સોંપવામાં આવ્યો’તો: રોજિંદા વહીવટી કામના લીધે વિભાગમાં ઓછો સમય અપાતો હોવાથી ગાંધીનગર પત્ર લખ્યો

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટની સિવિલ હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં રહી છે. અને અહી અધિકારીઓના ફેરફાર કરાતા આ વિવાદોનો અંત આવ્યો હતો. અહીની કાંટાળી તબીબી અધિક્ષકની ખુરશી પર પ્રથમ તો કોઈ બેસવા માટે તૈયાર ન હતું પરંતુ બાદમાં બન્સ વિભાગના વડા અને મેડિકલ કોલેજના અધિક ડીન ડો.મોનાલી માકડીયા રાજી થતાં તેમણે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે હવે તેમના દ્વારા વહીવટી કામના ભારણના હિસાબે હોસ્પિટલમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટની માંગણી કરવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના અવારનવાર સામે આવતા વિવાદો બાદ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ છીનવી લેવાયો હતો.અને તેમની જગ્યાએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના અધિક ડીનના ડો.મોનાલી માકડીયાને નવા સુપ્રિટેન્ડેન્ટ બનાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સતત વિવાદ, આંતરિક ખટપટ, ઉપરાંત ડો.ત્રિવેદીની રીતિ નીતિ સામે અનેક વખત સવાલો ઉઠ્યા હતા. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હાલ ડો.મોનાલી માકડીયાને વહીવટી કામ વધતાં અને તેના કારણે પોતાના વિભાગમાં પૂરતો સમય ન આપી શકતા તેઓ દ્વારા ગાંધીનગર પત્ર લખી એડિશનલ સુપ્રિટેન્ડેન્ટની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી છે.

ઉલેખનીય છે કે,બન્સ અને પ્લાસ્ટિક વિભાગમાં તેમની પાસે ઓછો સ્ટાફ હોવાથી તેમણે રોજિંદા તેમના વિભાગમાં પૂરતો સમય ન ફાળવી શકતા હોવાથી આ માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત દારૂની પરમિટ માટેનું કામ પણ હજુ સુધી કોઈને સોંપવામાં નથી આવ્યું જેથી તેનું કામકાજ પણ એડિશનલ સુપ્રિટેન્ડેન્ટને જ આપવામાં આવવાની ચર્ચાઓ થઈ રહી છે.

Tags:

dr monali makadiagujaratgujarat newsrajkotrajkot Civil hospitalrajkot civil hospital superintendent

Share Article

Other Articles

Previous

કોલકત્તામાં આજે સૌરવ ગાંગુલી વિરોધ પ્રદર્શન કરશે

Next

વોઈસ ઓફ ડે’ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં…અમદાવાદ હાઈ-વે પર ઢોર દેખાશે એટલે માલિકને આકરો દંડ-જપ્તી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી: રાજકોટમાં ચાંદીની ચમક સાથે ઓલટાઈમ હાઈ, સિલ્વરનો ભાવ 2.97 લાખને પાર
8 મિનિટutes પહેલા
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર: આ તારીખે બજેટ રજૂ થશે, 23 દિવસ સુધી થશે કામકાજ, મહત્વના બીલ રજૂ થશે
25 મિનિટutes પહેલા
સુરતમાં ગૃહકલેશને લીધે પરિણીતાનું અગ્નિસ્નાન: પત્ની સળગતી હતી અને પતિ વિડીયો ઉતારતો હતો, જાણો શું છે સમગ્ર મામલો
44 મિનિટutes પહેલા
હવે ચાલુ વિમાને થઇ શકશે ફોન,મેસેજઃ ચાર્જર વગર ફોન થશે ચાર્જ, મુસાફરોને આહલાદક અનુભવ કરાવવામાં આવશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2794 Posts

Related Posts

મહિલાઓના ચૂંથાયેલા દેહો પર ગંદુ રાજકારણ…બળાત્કાર -પીડિતાઓની પીડા એક સરખી સમાજના પ્રતિભાવ અલગ અલગ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
નોકરીએ રાખ્યાના પ્રથમ દિવસે જ કારીગર 1 કરોડનું સોનુ લઇને ફરાર : 3.5 માસ સુધી શોધ્યો, ભાળ ન મળતાં અંતે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્રાઇમ
4 મહિના પહેલા
નેપાળમાં મોટી દુર્ઘટના : ભૂસ્ખલન બાદ નદીમાં બે બસ વહી ગઈ, 7 ભારતીયોના મોત… 50થી વધુ લાપતા
નેશનલ
2 વર્ષ પહેલા
પંજાબના આપના ધારાસભ્યો સાથે અરવિંદ કેજરીવાલની બેઠક સંપન્ન, ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી પદે યથાવત રહેશે
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર