Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડોક્ટરનો આપઘાત: ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ

Sat, March 14 2026

રાજકોટમાં આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટ AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરે જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી છે અને સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો ?

રાજકોટ AIIMSમાં MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલ જે રાજસ્થાનનો (ઉં.વર્ષ 25, નિવાસ સ્થાન- મેઘવાલ વાસ, જેસલમેર, રાજસ્થાન) નિવાસી છે તેણે મેન્ટલી ડિસ્ટર્બ હોવાથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરા પીપળીયા રેલવે ફાટક પાસે 14 માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી રતને જીવન ટૂંકાવી લીધું હતું જેમાં તેમની પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મેડિકલના વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયો હતો. જોકે તે વખતે પરાપીપળીયાના ગ્રામજનોએ તેને આત્મહત્યા કરતા બચાવી લીધો હતો, પરંતુ આ વખતે તે જ જગ્યાએ આપઘાત કરવા પહોંચેલા યુવાનને કોઈ બચાવી ન શક્યું.

પુત્રના મૃત્યુની જાણ થતા રાજસ્થાન રહેતા માતા-પિતાને થતા પરિવારમાં ગમગીની છવાઈ છે. સુસાઇડ નોટમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો ઉલ્લેખ ઇન્ટર્ન ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો હતો અને તે બાદ 4:45 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મૃતકના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂળ રાજસ્થાનનો હોવાથી તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. જ બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

Share Article

Other Articles

Previous

સોનમ વાંગચુક જેલમાંથી થશે મુક્ત, સરકાર NSA કેસ પણ પાછો લેશે : કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નિર્ણય

Next

“મહિલાઓને કોઈ નોકરી પર રાખશે નહીં…” માસિક ધર્મની રજા ફરજિયાત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-કરિયર પર અસર પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
16 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
16 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
16 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
16 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

જામનગરમાં કરુણાંતિકા : ગણેશ વિસર્જન વખતે પિતા-બે પુત્ર ડૂબ્યા,3ના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ  
ગુજરાત
9 મહિના પહેલા
જગન્નાથ મંદિરનો ખજાનો કેટલા વર્ષે ખૂલ્યો ? શું છે તેમાં ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ના કેચ, ના બોલ્ડ, અડધાથી વધુ ટીમ થઈ રનઆઉટ !!
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
આજનું રાશિફળ 21 માર્ચ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકોની સલાહ ન લેવી, મુશ્કેલી આવી શકે છે ; બેચેની લાગશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર