Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે: હીરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ,સોમનાથમાં ભવ્ય સ્વાગત,અદભુત ડ્રોન શો નિહાળશે

Sat, January 10 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે આજે સાંજે  તેમનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ગીર સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. 8 થી તા. 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આપણા પ્રધાનમંત્રી મોદી સહભાગી થશે જે નિમિત્તે તા. 10 ના રોજ હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ તકે મંત્રી કુંવરજી બાવળીયા, મેયર નયનાબેન પેઢડીયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇન્ચાર્જ ડી.જી.પી. ડો. કે. લક્ષ્મીનારાયણ રાવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, કલેક્ટર ડો. ઓમપ્રકાશ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ જવા રવાના થયા હતાં.લીકોપ્ટર મારફત રાજકોટથી સોમનાથ પહોંચ્યા છે. સોમનાથમાં મુખ્યમંત્રી દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. આવતીકાલે વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટ ઉપર પેસેન્જરોને પૌંઆ બટેટા,રસપાત્રા, ખમણ મળશે: વ્યાજબી ભાવે કેન્ટીન શરૂ,જાણો કઈ વાનગી કેટલા રૂપિયામાં મળશે ?

આ પછી તા. 11મીને રવિવારે તેઓ સવારે મહાદેવની પૂજા કરશે અને ત્યારબાદ શૌર્ય યાત્રામાં ભાગ લેશે. આ પછી જાહેરસભા સંબોધી તેઓ બપોરે 1-20 વાગ્યે મારવાડી યુનિવર્સિટીની બાજુમાં હેલિપેડ ઉપર પહોંચશે અને પછી ત્યાંથી વાઈબ્રન્ટ સમિટમાં આવી ટ્રેડ શો, એક્ઝીબીશન અને રિજિયોનલ કોન્ફરન્સને ખુલ્લી મુકશે.

આ પછી તેઓ બપોરે 4 વાગ્યે હીરાસર એરપોર્ટ થઈને અમદાવાદ જશે અને ત્યાં સોમવારે ગાંધીઆશ્રમની મુલાકાત, પતંગોત્સવ, મેટ્રો રેલના ફેઝનું ઉદઘાટન અને જર્મન ચાન્સેલર સાથે મુલાકાત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.

Share Article

Other Articles

Previous

રાજકોટની વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટનો લાઇવ અનુભવ: AAIએ ઉભું કર્યું ટર્મિનલ-રનવેનું મોડેલ, એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવનારાઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર

Next

અકસ્માત પીડિતોને રૂપિયા 1.5 લાખ સુધી કેશલેસ સારવાર: અકસ્માતો રોકવા વાહનોમાં લગાવવામાં આવશે ચિપ,ગડકરીની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ચારધામ યાત્રા દરમિયાન રિલ્સ બનાવવા પર પ્રતિબંધ: કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ
2 મિનિટutes પહેલા
રાજકોટ આવી રહેલી એસ.ટી બસ સાથે ફોર્ચ્યુનર અથડાઇ: ભાજપના નેતાના પુત્રનું મોત, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાની આશંકા
10 મિનિટutes પહેલા
એસ.ટી.બસમાં ટિકિટનું રિફંડ માંગી મહિલા કંડક્ટર સાથે ફડાકાવાળી: મહિલા અને પુરુષ સામે નોંધ્યો ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
18 મિનિટutes પહેલા
જસદણ છ વર્ષની બાળકી પર દુ*ષ્કર્મનો મામલો: નરાધમનો ચહેરો વિડીયો સ્ક્રીન ઉપર આવ્યો’ને બાળકીએ ઓળખી બતાવ્યો
37 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2798 Posts

Related Posts

રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનો સહિત ચારના મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
અદાણી ગુજરાત જાયન્ટ્સ 2024માં કઈ ગેમમાં ચેમ્પિયન બની, વાંચો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Sunita Williams : ઓપરેશ ‘પૃથ્વી વાપસી’દરમિયાન આ 7 મિનિટ હતી ચિંતાની ક્ષણો, વાંચો 4 દિવસના દિલધડક ઓપરેશનમાં શું શું થયું ??
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
Baby John Review : વરુણ ધવનની એક્શન ફિલ્મ Baby Johnમાં સલામન ખાનનો કેમિયો, વાંચો મૂવી રિવ્યુ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર