Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં PM મોદીના હસ્તે પાંચ દિવસીય બિઝનેસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન: એક્ઝિબિશનમાં એન્ટરપ્રાઈઝ એક્સેલન્સથી લઈને હર ઘર સ્વદેશીની ઝાંખી

Mon, January 12 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતેથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને પાંચ દિવસીય બિઝનેસ એક્ઝિબિશનનો ગરિમાપૂર્ણ શુભારંભ કરાવ્યો હતો. ક્ષેત્રીય આકાંક્ષાઓ સાથે વૈશ્વિક મહત્વકાંક્ષાના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને 18,000 ચોરસ મીટરમાં ફેલાયેલા વિશાળ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એસ્સાર, ન્યારા એનર્જી અને જ્યોતી સી.એન.સી. જેવા અગ્રણી એકમો દ્વારા દેશના આર્થિક વિકાસમાં અપાઈ રહેલા યોગદાનનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે વડાપ્રધાનશ્રીએ ગુજરાતની વધતી જતી ઔદ્યોગિક તાકાત અને ટેકનોલોજીકલ પ્રગતિને બિરદાવી હતી.સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાની અસીમ ક્ષમતાઓને ઉજાગર કરતા ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ પેવેલિયનમાં વડાપ્રધાને વિશેષ રસ દાખવ્યો હતો. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા બ્લુ ઈકોનોમીના વિકાસની રજૂઆત તેમજ રિલાયન્સ ન્યૂ એનર્જી જેવા સ્ટોલ્સ દ્વારા પ્રદર્શિત નવીન ટેકનોલોજીએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉદ્યોગ જગતના વિકાસ સાથે પર્યાવરણની જાળવણીના સમન્વયની ઝાંખી રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :ઊડી ઊડી જાય…અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે પતંગ ઉડાડી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

સ્થાનિક કલા અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે હર ઘર સ્વદેશી ના મંત્ર સાથે MSME પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાને અહીં ગ્રામીણ કારીગરોની હસ્તકલા અને સ્વદેશી હાટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બુક રિવ્યુમાં પોતાના પ્રતિભાવો પણ નોંધ્યા હતા. 15મી જાન્યુઆરી સુધી ચાલનારું આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે જ્ઞાનવર્ધક બની રહેશે અને વિકસિત ભારત @ 2047ના લક્ષ્યને નવી ગતિ આપશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ પોલીસ કમિશનરના ફેક ID, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બીજી દુનિયામાંથી આવતી હોવી જોઈએ! વાંચો કાનાફૂસી

Next

ઊડી ઊડી જાય…અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે પતંગ ઉડાડી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
12 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
12 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
13 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટના ૮ વોર્ડને આપશે ૨૧૫ કરોડની ભેટ : રૈયા સ્માર્ટ સિટીમાં ઈલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશન કરશે લોકાર્પણ
ગુજરાત
1 વર્ષ પહેલા
એસ્સાર ગ્રુપના સહ સંસ્થાપક અને ટોચના ઉદ્યોગપતિ શશી રુઈયાનુ દુઃખદ નિધન
Breaking
1 વર્ષ પહેલા
તંત્રવાહકો ડૂબી મરો…કાલાવડ રોડ-કોટેચા ચોકની ફૂટપાથ હાઈજેક’ !
રાજકોટ
2 વર્ષ પહેલા
એડીબીએ દેશના વિકાસ દર અંગે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર