Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ચકચારી જુગાર તોડકાંડમાં PI અને કોન્સ્ટેબલ ફરાર જાહેર : હાઈપ્રોફાઈલ જુગારક્લબનું પ્રકરણ ફરી થયું તાજું

Fri, April 25 2025



રાજકોટ – મોરબી હાઇવે ઉપર હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ ઉપર દરોડો પાડી ટંકારાના તત્કાલીન પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ સોલંકીએ લાખો રૂપિયાનો તોડ કરવા પ્રકરણમાં બન્ને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો છે. જો કે, બન્ને પોલીસ કર્મચારીઓ પોલીસના અનેક પ્રયાસ પછી પણ મળી આવતા ન હોય બન્નેને ફરાર જાહેર કરી આગામી ૩૦ દિવસમાં લીંબડીના ડીવાયએસપી સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઈવે ઉપર હોટલ કમ્ફર્ટમાં જુગાર અંગેનો દરોડો પાડી નવેમ્બર 2024માં  ટંકારા પોલીસે રાજકોટના જવેલર્સ પુત્ર સહિતનાઓને ઝડપી લઈ લાખો રૂપિયાની રોકડ કબ્જે કરી હતી. આ હાઈફાઈ જુગાર ક્લબમાં દરોડા બાદ કેસ રફેદફે કરવા ટંકારાના તત્કાલીન પીઆઈ યુવરાજસિહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિહ સોલંકીએ મોટો તોડ કર્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા એસએમસીએ તપાસમાં ઝુકાવ્યું હતું. બીજીતરફ આ કેસમાં પીઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો હતો.

જો કે ચકચારી કેસમાં આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા ન હતા. જેથી બન્ને આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા BNSS-કલમ-84 મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને 30  દિવસમાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

લોખંડના પાઇપના આડમાં છુપાવેલો 33 કિલો ગાંજો ઝડપાયો : 2 શખ્સોની SMCએ કરી ધરપકડ

Next

ગળામાં ગાંઠના ઓપરેશન બાદ 11 માસની માસૂમ બાળકીનું મોત: હોસ્પિટલ પર બેદરકારીના લાગ્યા આક્ષેપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
15 કલાક પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
15 કલાક પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
16 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની જવાબદારી લેનાર મહિલા ચેન્નાઈથી ઝડપાઇ : 11 રાજ્યમાં બોમ્બની ધમકી આપનાર એન્જિનિયરની ધરપકડ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

 ગુજરાતમાં આગામી 5 દિવસ આ જીલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસશે, હવામાન વિભાગે કરી આગાહી  
ગુજરાત
12 મહિના પહેલા
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : જાણો કયા ખેલાડીનો કરાયો ટીમમાં સમાવેશ ??
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાહુલ ગાંધીની ‘યાત્રા’ના પ્રારંભે જ કોંગ્રેસને ઝટકો, વાંચો શું થયું
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટ : એસ્ટેટ બ્રોકર સાથે 3.40 કરોડની છેતરપિંડી કરનાર ચીટર સ્વામી ગેંગના વધુ બેની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર