Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે : બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે,કેબિનેટની બેઠકમાં મળી મંજૂરી

Wed, January 1 2025


ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ, નડીયાદ, પોરબંદર હવે મનપા બનશે. રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાઓ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

નવા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રખાશે

બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાની મંજૂરી બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે.  કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જો વાવ અને થરાદની વાત કરવામાં આવે તો વાવ-થરાદ એક જિલ્લો માનવામાં આવશે અને તેનું જે વડુમથક એ થરાદ રહેશે. આની   સત્તાવાર જાહેરાત  આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.

કેબિનેટની બેઠકમાં મળી સૈદ્ધાંતિક મંજુરી

વાત મહત્વની એ પણ છે કે કે આજે વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી. વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં જ જે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો હતો, તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.  કેટલીક નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. જો તેની વાત કરવામાં આવે તો નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાઓ હતી. આ નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.

Share Article

Other Articles

Previous

26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવશે : US કોર્ટે આપી લીલી ઝંડી

Next

Yearly Horoscope 2025: મેષથી લઈને મીન રાશિના જાતકો માટે વર્ષ 2025 કેવું રહેશે, અહીં વાંચો તમારા નવા વર્ષનું સંપૂર્ણ રાશિભવિષ્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’
24 મિનિટutes પહેલા
માર્ચથી મે સુધી ગરમી ભુક્કા કાઢશે: હીટવેવના દિવસો વધશે, ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પડશે કાળઝાળ ગરમી, IMDની આગાહી
45 મિનિટutes પહેલા
આવતીકાલે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: બ્લડ મુન દેખાશે, જાણો ગુજરાતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
1 કલાક પહેલા
કોહલી-રોહિતનો ઉલ્લેખ કરીને સંજુ સેમસન કેમ ભાવુક થયો? શાનદાર બેટિંગ કરીને WIને હરાવ્યા બાદ ડગઆઉટનો કિસ્સો સંભળાવ્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2943 Posts

Related Posts

બલુચ લડાયકોએ ફરીવાર પાકિસ્તાની સેનાના કાફલા પર ભીષણ હુમલો કરી 9ને ઢાળી દીધા, અન્ય કેટલાક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
રણછોડ રંગીલા…હવે તમે પણ ડાકોરના રણછોડરાયજીને વસ્ત્રો કરી શકશો અર્પણ,જાણો ઓનલાઈન બુકિંગ કરવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટમા લાયસન્સના સ્થળની જગ્યાએ અન્યત્ર બેસતા સ્ટેમ્પ વેન્ડરો સામે તત્ર દ્વારા કાર્યવાહી
રાજકોટ
2 વર્ષ પહેલા
તેલંગણામાં શું બન્યો બનાવ ? કયા પૂર્વ સીએમનું નામ ઉછળ્યુ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર