Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મિડલ ઈસ્ટના સંકટનો ગુજરાત પર પ્રભાવ: પોલીસ-એજન્સીઓ સતર્ક, ધાર્મિક સંગઠનો-સોશિયલ મીડિયા સહિત આ સ્થળો પર ખાસ નજર

Mon, March 2 2026

અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઈરાન પર થયેલા લશ્કરી હુમલા અને તેની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે દેશભરમાં સંભવિત હિંસા અંગે ચેતવણી આપ્યા બાદ ગુજરાતમાં પણ સુરક્ષા તંત્ર હાઇ એલર્ટ પર મુકાયું છે. રાજ્ય ગૃહ વિભાગે તમામ શહેર પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ તથા કાંઠા સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ સ્થળોએ ખાસ નજર રાખવા સૂચના આપી છે.

ગુજરાતમાં ઈરાન, અમેરિકા કે ઇઝરાયેલના દૂતાવાસો નથી, છતાં રાજ્યની લાંબી દરિયાકાંઠાની સરહદ, આંતરરાષ્ટ્રીય બંદરો અને ઔદ્યોગિક સ્થાપનોને કારણે તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર દરિયાકાંઠો, મોટા બંદરો અને તેલ-ગેસ સંબંધિત સ્થાપનો સુરક્ષા દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે.

કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ સ્થળોએ CCTV ચેકિંગ, શંકાસ્પદ ચીજવસ્તુઓની તપાસ અને વિસ્ફોટક પદાર્થ (IED) અંગે સાવચેતી વધારવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો :ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક

ધાર્મિક સંગઠનો, સોશિયલ મીડિયા પર ખાસ નજર

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ શહેરોમાં પેટ્રોલિંગ વધારાયું છે અને ધાર્મિક-સામાજિક સંગઠનોના જાહેર કાર્યક્રમો પર નજર રાખવા સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ, અફવા અથવા ભડકાઉ મેસેજ ફેલાવવાના પ્રયાસો અટકાવવા સાયબર સેલને ખાસ સક્રિય કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત મોટા શહેરોમાં ધાર્મિક સભાઓ તથા વિરોધ પ્રદર્શન પર પોલીસની નજર રહેશે. કોઈપણ જૂથ દ્વારા પરિસ્થિતિનો લાભ લઈ તણાવ ઊભો ન થાય તે માટે સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટ (LIU) ને સક્રિય કરાયું છે.
કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ સ્થળોએ CCTV ચેકિંગ, શંકાસ્પદ ચીજવસ્તુઓની તપાસ અને વિસ્ફોટક પદાર્થ (IED) અંગે સાવચેતી વધારવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં કયા સ્થળો પર ખાસ નજર ?

કંડલા, મુન્દ્રા, પિપાવાવ સહિતના મોટા બંદરો

જામનગરની રિફાઇનરી અને પેટ્રોકેમિકલ સ્થાપનો

કચ્છ-સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને કોસ્ટલ વિલેજ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના ભીડભાડ વિસ્તાર

આંતરરાષ્ટ્રીય હોટેલ, રિસોર્ટ અને વિદેશી પ્રવાસીઓ આવતા હોય તે સ્થળો

યહૂદી ધાર્મિક સ્થળો અને સમુદાય કેન્દ્રો

એરપોર્ટ, સમુદ્રી જહાજ ટર્મિનલ અને ટ્રાન્સપોર્ટ હબ

મોટા ધાર્મિક કાર્યક્રમો અને જાહેર સભાઓ

Share Article

Other Articles

Previous

રાજકોટના વધુ એક વેપારી શેરબજારમાં રોકાણ કરી વળતર મેળવવા જતા ફસાયા

Next

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત સરકારનો મોટો નિણર્ય: આવશ્યક દવાઓની યાદીમાં કર્યો વધારો, કેન્સર, હ્રદયરોગ સહિતની મહત્વપૂર્ણ 150 દવાનો કરાયો ઉમેરો
16 મિનિટutes પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
58 મિનિટutes પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
1 કલાક પહેલા
અભિનેતા સોનુ સૂદ ફરીવાર બન્યા ‘રિયલ લાઈફ હીરો’: દુબઈમાં યુદ્ધમાં ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની કરી મફત વ્યવસ્થા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

આ છે હાલતું ચાલતું ઝાડ, આખા વર્ષમાં કેટલાય કિમી દૂર નીકળી જાય છે!
લાઇફસ્ટાઇલ
3 વર્ષ પહેલા
રાજકોટના નિવૃત્ત ASI એ બીમારીથી કંટાળી જાતે જ માથામાં ગોળી ધરબી દીધી
ક્રાઇમ
3 મહિના પહેલા
રાજકોટ જિલ્લાના મંદિરોમાં ભક્તોને મળે છે fssai સર્ટિફિકેટ વાળો પ્રસાદ
રાજકોટ
1 વર્ષ પહેલા
Delhi BJP CM Face: કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી ?? ભાજપનો વનવાસ પૂર્ણ, CM પદની રેસમાં આ નામો આગળ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર