Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

હવે તમે આ રીતે ઉંદરને પકડી શકો…જાણો રાજકોટ પોલીસના જાહેરનામા વિશે  

Wed, August 7 2024

  • ઉંદર પકડવાના ગ્લું બોર્ડના ઉત્પાદન અને વેચાણ પર રાજકોટ પોલીસે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું

વોઇસ ઓફ ડે રાજકોટ

સમગ્ર રાજકોટમાં ઉંદર પકડવાના ગ્લું બોર્ડના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પોલીસ દ્વારા બાહર પાડવામાં આવ્યું છે.જેથી હવે આ પ્રકારના બોર્ડનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવવાની છે.

પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા કે વેદના ન થાય તે અંગે જોગવાઈ થઇ છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટિકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઊતરે છે. તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ઉંદર મૃત્યુ પામે છે.
ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે. પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ. જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ન અપનાવવા ગ્લુટ્રેપના વેચાણ ઉપર સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.અને જો હવે પછી કોઈ વેચાણ કરતું હશે તો તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Tags:

gujaratgujarat newsrajkotrajkot policeRat Glu Trap

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે મોહમ્મદ યુનુસની નિમણૂક

Next

મહારાષ્ટ્રમાં વકફના મેદાન પર આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ સ્ટેડિયમ બનશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
24 મિનિટutes પહેલા
ગુજરાત સરકારનો મોટો નિણર્ય: આવશ્યક દવાઓની યાદીમાં કર્યો વધારો, કેન્સર, હ્રદયરોગ સહિતની મહત્વપૂર્ણ 150 દવાનો કરાયો ઉમેરો
1 કલાક પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

રાજકોટમાં આજથી બે દિવસ જીએસટીની નેશનલ કોન્ફરન્સ
રાજકોટ
1 વર્ષ પહેલા
અમરેલી : પર પુરૂષ સાથે સંબંધ હોવાની શંકાએ પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા
ક્રાઇમ
9 મહિના પહેલા
કોંગ્રેસમુક્ત ભારતનો દેકારો કરનાર ભાજપે મહારાષ્ટ્રમાં અંબરનાથ મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરવા કોંગ્રેસ સાથે કર્યું ગઠબંધન
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
વિજયાદશમી નિમિત્તે મોહન ભાગવતે શું કહ્યું ? કેવો આપ્યો સંદેશ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર