Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હવે રોલ્સ-રૉયસમાં બેસીને ગુનેગારોનો પીછો કરશે મિયામી પોલીસ…જુઓ

Sun, May 12 2024

મિયામી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો એક વીડિયો હાલ લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે અને તેમને આશ્ચર્યચકિત કરી દીધા છે. કારણ કે તેમાં વિશ્વની પ્રથમ રોલ્સ રોયસ પોલીસ કાર બતાવવામાં આવી છે. વીડિયોમાં ડિપાર્ટમેન્ટ આ નવી લકઝરી કારને તેના કાફલાને બતાવતો જોવા મળે છે.
મિયામી પોલીસે શું કહ્યું

મિયામી પોલીસ વિભાગ દ્વારા એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં “MBPD અને તેનો વ્યાવસાયિક સ્ટાફ અમારા રહેવાસીઓ અને મુલાકાતીઓ પ્રત્યેની અમારી અજોડ પ્રતિબદ્ધતામાં સમર્પણ અને ગુણવત્તાયુક્ત પોલીસિંગના ઉચ્ચતમ ધોરણોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અમે MBPD ભરતી ટીમમાં આ શાનદાર સાથીને સામેલ કરતાં રોમાંચિત છીએ.”

MBPD and professional staff exemplify the highest standards of dedication and quality policing in our unparalleled commitment to the residents and visitors we serve. We are thrilled to introduce this stunning addition to the MBPD recruitment team—courtesy of @bramanmotors ! pic.twitter.com/I27NUAgsge

— Miami Beach Police (@MiamiBeachPD) May 9, 2024

લોકોએ આપી આ પ્રકારની પ્રતિક્રિયાઓ

આ વીડિયો થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો હતો. શેર કર્યા બાદ ક્લિપને 3.1 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે અને આ સંખ્યામાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. આ શેરને 250 થી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયોએ લોકોને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પોસ્ટ કરવા માટે પ્રેરિત કર્યા છે. જ્યારે કેટલાક લોકોએ પોલીસ કાફલામાં લક્ઝરી કારની જરુરીયાત પર દલીલ કરી હતી, જ્યારે અન્ય ઘણા લોકોએ રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો.

આ કાર કઈ છે?

મિયામી પોલીસ કાફલામાં સામેલ કરવામાં આવેલી આ કાર રોલ્સ રોયસ ઘોસ્ટ છે. કિંમત વિશે વાત કરીએ તો એક્સ શોરુમ કિંમત રૂ. 6.95 કરોડથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે રૂ. 7.95 કરોડ સુધીના જોવા મળે છે. Rolls-Royce Ghost 2 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેના બેઝ મોડલમાં V12 એન્જિન મળે છે, જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટ V12 એક્સટેન્ડેડથી સજ્જ છે.

Share Article

Other Articles

Previous

બંગાળમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો

Next

માતૃ દિવસ નો ખરો અર્થ શું થાય ? શું આપણે એ જાણીએ છીએ…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફે બેઈમાનીથી ચૂંટણી જીતી, ચૂંટણીમાં ભયંકર ગોટાળા થયા, તપાસનો અહેવાલ દબાવી દેવાયો, ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ પોર્ટલનો ધડાકો
48 સેકન્ડ પહેલા
નરેન્દ્ર મોદી @75 : વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશ-વિદેશમાં ઉજવણી, વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ
19 મિનિટutes પહેલા
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભયાનક બનશે, ટ્રમ્પ 50 કરોડ ડોલરના હથિયારો યુક્રેનને મોકલશે
40 મિનિટutes પહેલા
વડાપ્રધાનને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જન્મદિન પર આપી શુભેચ્છા, પોસ્ટમાં લખ્યું, મોદીજીને સારા સ્વાસ્થ્યની શુભકામના
41 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2502 Posts

Related Posts

25 વર્ષથી સાધ્વી હતી અને સાધ્વી જ રહીશ…મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી આપ્યું રાજીનામું
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
500 માંથી 500 માર્ક! આવી માર્કશીટ તમે ભાગ્યે જ જોઈ હશે, અમદાવાદની ઈશાનીએ કરી કમાલ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
દારૂનો રેલો કેજરીવાલના પગ નીચે આવ્યો : સાત દિવસના રિમાન્ડ ઉપર સોંપાયા
Breaking
1 વર્ષ પહેલા
પંજાબની ચારમાંથી 3 બેઠક પર ‘આપ’નું ઝાડું ફરી વળ્યુ : રાજસ્થાનમાં સાતમાંથી પાંચ બેઠકો પર ભગવો લહેરાયો
નેશનલ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર