Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

નથી ભરવો ઈ-મેમો : 1.38 લાખ લોકો પાસે પોલીસની 12.91 કરડોની ‘ઉઘરાણી’ બાકી

Thu, September 12 2024

  •  1.79 લાખ ઇ મેમો સામે માત્ર 40 હજાર વાહન ચાલકોએ ચલાનની ભરપાઈ કરી : જુલાઇ માસમાં સૌથી વધુ 27 હજાર ઈ-ચલાન વાહન ચાલકોને ફટકારવામાં આવ્યા : વર્ષ 2022માં 50% જેટલા ચલાન ભરી દેવામાં આવ્યા’તા

વોઇસ ઓફ ડે રાજકોટ

ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરતા વાહનચાલકોને દંડ ફટકારવા ગુજરાત પોલીસે રસ્તાઓ પર સીસીટીવી લગાવી, ઈ-ચલાન મોકલવાનું શરુ કર્યું હતું. પરંતુ આ યોજનાનો ફિયાસ્કો થઇ રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. અને રાજકોટિયન્સ ઈ-ચલાન ભરવાનું નામ જ ન લેતા હોય તેવું ટ્રાફિક પોલીસના આંકડાકીય માહિતી પરથી લાગી રહ્યું છે.વર્ષ 2024માં આઠ માસમાં રાજકોટમાં ટ્રાફિકના ઉલ્લંઘન માટે કુલ 16.42 કરોડનો ઈ-ચલાન મારફત વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.પરંતુ તેની સામે માત્ર 3.51 કરોડનો જ દંડ ભરવામાં આવ્યો છે.અને 12.91 કરડોનું ઈ-ચલાન ભરવાનું બાકી બોલે છે.

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા આઠ માસમાં કુલ.1,79,277 ઇ-ચલાન ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.તેની સામે માત્ર 22.68% એટલે કે 40,668 જ રાજકોટના લોકો દ્વારા ઇ-ચલાનની ભરપાઈ કરવામાં આવી હતી.અને હજુ સુધી 1,38,609 ઇ-ચલાન ભરવાના બાકી બોલે છે. જેની ઉઘરાણી ટુંક સમયમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવવાની છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં ટ્રાફિક પોલીસ દ્વારા 1,93,090 ઈ-ચલાન ફટકારવામાં આવ્યા હતા.જેમાં રાજકોટના લોકોએ 56.49 ટકા જેટલા ચલાનની ભરપાઈ કરી દીધી હતી.પરંતુ 2022માં વધુ ચલાનની ભરપાઈ કર્યા બાદ વર્ષ 2023માં માત્ર 20.15% જેટલા જ ચલાનની ભરપાઈ કરી હતી.અને આ ચાલુ વર્ષે પર 22.68 % જેટલા ચલાન ભર્યા છે.અને 12.91 કરોડનું ઈ-ચલાન ભરવાનું બાકી છે.જેથી વહેલી તકે આ ચલાન ભરી દેવા લોકોને ટ્રાફિક પોલીસે અપીલ કરી છે.

કયા મહિનામાં કેટલા ઈ-ચલાન ઇશ્યૂ થયા

  • સાયબર ફ્રોડ વધતાં લોકો ઓનલાઈન દંડ ભરતા અચકાય છે : જે.બી.ગઢવી (ટ્રાફિક ACP)

આ બાબતે ટ્રાફિક પોલીસના એસીપી જે.બી.ગઢવીએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડમાં વધારો એ એક કારણ છે કે લોકો ઓનલાઈન પેનલ્ટી ચૂકવવામાં અચકાય છે.લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવવા ગઠિયાઓ તેમના નંબર પર ખોટી લીંક મોકલીને મેસજ કરતાં હોય છે.અને લોકો જો ખોટી લિંક પર ક્લિક કરે તો તેનું એકાઉન્ટ સાફ થઈ જવાની પણ ભીતિ રહે છે.જેના કારણે આ રીતે દંડની ભરપાઈ કરવા અવગણના કરે છે. જેથી લોકોએ www.parivahan.gov.in પર જઈને સરળતાથી ઈ-ચલાન ભરી શકે છે.જ્યાં કોઈ વ્યક્તિ વાહનના નંબર જેવી વિગતો દાખલ કરી શકે છે, અને જાણી શકે છે કે ઈ-ચલાન ખરેખર વાહન માલિકના નામે જનરેટ કરવામાં આવ્યું છે કે કેમ.

વર્ષ 2022-23માં ઈ-ચલાનથી 35,91,40,050નો ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો

શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને કાયદાનું પાલન કરાવવા માટે મેઇન ચોક અને સિગ્નલ પર લગાવવામાં આવેલા સીસીટવી કેમેરાઓ મારફત ઇ-ચાલન ફટકારવામાં આવે છે.જો તમે સિગ્નલ તોડી કે રોંગ સાઈડમાં વાહન ચલાવો તો સીસીટીવીમાં તમારો ફોટો આવી જાય છે.અને ઇ-ચલાન સીધું તમારા એડ્રેસ પર મોકલી દેવામાં આવે છે.ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગત વર્ષ 2022 અને 23માં 35.91 કરોડનો ઇ-ચલાન મારફત દંડ ફટકારવામાં આવ્યો હતો.પરંતુ તેની સામે 12.50 કરોડના દંડની જ ભરપાઈ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

સિંહદર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ

Next

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52માં યુવક મહોત્સવ માટે આજથી એન્ટ્રીફોર્મનું વિતરણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
8 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
9 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
9 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
9 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં ગરીબોને લાખો ટન ઘઉં-ચોખાનું મફત વિતરણ કરાયું
રાજકોટ
11 મહિના પહેલા
Under 19 વર્લ્ડ કપના ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 79 રનથી વિજય, ભારતની ટીમ 43 ઓવરમાં 174 રનમાં સમેટાઈ
Breaking
2 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત યુધ્ધ ખતમ કરવા માટે ઉપયોગી સાબિત થશે : યુનોના મહામંત્રી ગુટરેસ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સિનિયર સિટીઝન્સ માટે હેલ્થ કવરેજ સ્કીમ લોન્ચ કરતા વડાપ્રધાન : ૭૦ વર્ષથી ઉપરના તમામને આરોગ્ય કવચ
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર