Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ ઉપરથી NRI સિવાયના પેસેન્જર પણ દારૂ ખરીદતા હતા, શોપ જ બંધ કરી દેવાઈ

Wed, September 6 2023

પ્રોહિબિશન અને એક્સાઈઝ વિભાગે ગેરકાયદે આઉટલેટ ગણીને બંધ કરી દીધું

અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદેસર લીકર શોપ બંધ કરી દેવામાં આવી છે. ડ્યૂટી ફ્રી શોપ બધા જ પેસેન્જરને દારૂ વેચતી હોવાનું સામે આવતા કડક પગલાં ભરાયા છે. નિયમો પ્રમાણે તેઓ માત્ર ઈન્ટરનેશનલ અને NRI પેસેન્જર્સને જ દારૂનું વેચાણ આ શોપથી કરી શકે છે. કારણ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે જેથી આ પ્રમાણેનું વેચાણ પણ ગેરકાયદેસર ગણી કડક પગલા ભરાયા છે.

અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્યુટી ફ્રી લીકર શોપને સ્ટેટ પ્રોહિબિશન એન્ડ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. સુત્રોએ આપેલા સમાચાર પ્રમાણે આ ડ્યુટી ફ્રી લીકર શોપમાંથી ગેરકાયદેસર રીતે NRI સિવાયના ગુજરાતી પેસેન્જરોને પણ દારૂ વેચવામાં આવી રહ્યો હતો.

ગુજરાતમાં દારુ બંધી છે પરંતુ કોઈપણ પેસેન્જર અહીં આવે તે દારૂની ખરીદી કરીને જતો હતો. એટલે કે ડ્યુટી ફ્રી શોપમાંથી નોર્મલ એક પેકેજ ટૂર પર ઈન્ટરનેશનલ ટ્રિપ મારીને આવેલા લોકોને પણ દારૂ વેચી દેવામાં આવતો હતો. એટલું જ નહીં આ લીકર શોપ પાસે યોગ્ય NOC પણ નહોતું જેથી કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

લીકર શોપ દરેક પેસેન્જરને દારૂ વેચતી
વિદેશ ફરવા જતા અથવા માત્ર ફરીને પરત ફરેલા ગુજરાતીઓ પણ આ ડ્યુટી ફ્રી લીકર શોપમાંથી દારૂ ખરીદી લેતા હતા. તેવામાં મુંબઈ ટ્રાવેલ રિટેઈલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ લીકર શોપ ઓપરેટ કરાતી હતી. જે SVPI એરપોર્ટ પર બધાને દારૂ વેચતા ગેરકાયદેસર વેચાણ કરતી નજરે પડી અને NOC પણ પ્રોપર ન હોવાથી બંધ કરવામાં આવી હતી.

માત્ર વિદેશથી આવેલા પેસેન્જરને વેચવાની અનુમતિ
પ્રોહિબિશન અને એક્સાઈઝના ડિરેક્ટર LM ડિંડોલે કહ્યું કે ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ લાગુ છે, જેથી અહીં ડ્યુટી ફ્રી શોપ્સે લીકર સેલ કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટ માટે પ્રોપર NOC મેળવવું પડે છે. રાજ્યના પ્રોહિબિશન રૂલ્સ પ્રમાણે લીકર માત્ર અહીં NRI અને ફોરેન ટૂરિસ્ટને જ ડ્યુટી ફ્રી શોપથી વેચવામાં આવી શકે છે. જોકે અમારી તપાસમાં સામે આવ્યું કે આ શોપ કોઈપણ પેસેન્જર જે અહીં ડ્યુટી ફ્રી શોપથી ખરીદી કરવા આવતું તેને પ્રોડક્ટ સેલ કરી દેવાતી હતી. તેથી જ આને ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની ગેરકાયદેસર લીકર આઉટલેટ તરીકે ગણી અમે કડક પગલાં ભર્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે અમને જ્યારે આ લૂપ હોલ અંગે જાણ થઈ ત્યારે અમે તાત્કાલિક એક નોટિસ ફટકારી અને આ લીકર આઉટલેટને બંધ કરાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે આ શોપ પાસે વર્ષ 2005માં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ઈશ્યૂ કરાયેલું NOC હતું પરંતુ તેમાં અપડેશન કે વેલિડેશન કરાયું નહોતું. તેથી કડક પગલાં ભરવા પડ્યા.

Share Article

Other Articles

Previous

ઇન્ડિયાની એકતાનો રકાસ, પંજાબમાં એકલા ચુંટણી લડશે આપ

Next

ઘરની ખેતી : ભાડાના ફ્લેટમાં હાઈડ્રોપોનિક પદ્ધતીથી ઉગાડ્યો ગાંજો, 3 ની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
19 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
20 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

એસબીઆઇએ સુપ્રીમ કોર્ટને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લે બોલો !! આ રાજ્યમાં ત્રીજા બાળકના જન્મ પર મળશે ભેટ, છોકરો થશે તો ગાય-છોકરી થશે રૂ. 50 હજાર આપવાની વિચિત્ર જાહેરાત
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Toyota એ લોન્ચ કરી પોતાની સૌથી સસ્તી SUV
ગેજેટ
1 વર્ષ પહેલા
અટલ સરોવરમાં વહેલી તકે રાઇડ્સ શરૂ થશે, સંકલન બેઠકમાં નિર્ણય
રાજકોટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર