Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નામ બડે ઔર દર્શન ખોટે : રાજકોટની ADB હોટેલમાં પનીર, ભારત બેકરીના ટોસ્ટ હલકા, ખાણીપીણીની 7 પેઢીને રૂ.6.60 લાખનો દંડ

Sat, July 19 2025

નામ બડે ઔર દર્શન ખોટે ઉક્તિને સાર્થક કરી રહેલી રાજકોટની જાણીતી હોટલ, ડેરી, બેકરી, માર્કેટિંગ પેઢી સહિતના સ્થળોએથી લેવામાં આવેલ ઘી, પનીર અને દહીં સહિતની આઇટમો લેબોરેટરી પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ સાબિત થતા ફૂડ સેફટી અંગેના કેસ ચલાવી એજ્યુકેટિંગ ઓફિસર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા રાજકોટની નામાંકિત એડીબી હોટલ, ભારત બેકરી અને મસાલા ડાયરી સહિતના સંચાલકોને 25 હજારથી લઈ 1.75લાખ સુધીના દંડ ફટકારતા ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગર પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજકોટ દ્વારા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ શ્રીરામ માર્કેટિંગ, ભીલવાસમાં આવેલ ભારત બેકરી, રાજકોટ-મોરબી રોડ ઉપર આવેલ એડીબી એટલે કે અતિથિ દેવો ભવ: હોટલ, ખોડિયાર કાઠિયાવાડી સહિતના સ્થળોએથી જુદી જુદી ચીજવસ્તુના નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા જેમાં નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા ફૂડ સેફટી અંગેના કેસ રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ચલાવવામાં આવતા કુલ આઠ કેસમાં રૂપિયા 6.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ-ધોરાજીનાં 200 શિક્ષકોનો ટેક્સ બચાવવા ‘દાન’નો ખેલ: 2 બેન્ક કર્મચારીઓ પણ ‘સાણસા’માં

જેમાં રાજકોટ યાર્ડ નજીક આવેલ શ્રીરામ માર્કેટિંગનો શુદ્ધ દેશી ઘાણીનું સીંગતેલ સબ સ્ટાન્ડર્ડ આવતા રૂ.1 લાખ, ભીલવાસમાં આવેલ ભારત બેકરીના સ્પેશિયલ ઈલાયચી રસ સબસ્ટાન્ડર્ડ આવતા દોઢ લાખ, રાજકોટ-મોરબી બાયપાસ ઉપર આવેલ અતિથિ દેવો ભવ એટલે કે, એડીબી હોટલમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાથી રૂ.75 હજાર, જામનગર રોડ ઉપર આવેલ ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં પનીર સબ સ્ટાન્ડર્ડ આવતા રૂ.25 હજાર, કુવાડવા રોડ ઉપર આવેલ જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટમાં ઘી સબ સ્ટાન્ડર્ડ આવતા રૂ. 50 હજાર તેમજ મલાઈ સબ સ્ટાન્ડર્ડ હોવાથી રૂ.50 હજાર, રાજકોટની મસાલા ડાયરીસ હોસ્પિટલીટીમાં દહીં સબ સ્ટાન્ડર્ડ આવા 1.75 લાખ તેમજ ખોડિયાર એન્ટરપ્રાઇઝ લોધિકા જીઆઇડીસીમાં વેજીટેબલ ફેટ્સ સબ સ્ટાન્ડર્ડ આવતા   35 હજારનો દંડ મળી કુલ 6.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

AAPના પ્રદેશ સહસંગઠન મંત્રી વિજયસિંહ જાડેજાનું નિધન : રાજકોટ મહાપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા’ને આવ્યો હાર્ટ એટેક

Next

રાજકોટ-ધોરાજીનાં 200 શિક્ષકોનો ટેક્સ બચાવવા ‘દાન’નો ખેલ: 2 બેન્ક કર્મચારીઓ પણ ‘સાણસા’માં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
1 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
2 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
3 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

શું તમને પણ ઇમરજન્સી એલર્ટનો મેસેજ આવ્યો છે?
ટેક ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટમાં વાહન ચાલકો બે-લગામ: 24 કલાકમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનામાં 3 લોકોના મોત,CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
દેશમાં લોકોને થોડીક રાહત મળી : છુટક મોંઘવારીનો દર ફેબ્રુઆરીમાં ઘટીને 3.61% થયો જાન્યુઆરીમાં 4.26% હતો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Singham Again 1st Review : અજય દેવગન અને અક્ષય કુમારે ઉડાવ્યા હોશ, વાંચો ચુલબુલ પાંડેનો રોલ છે કે નહીં ??
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર