Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતનેશનલ

પર્વતની ટોચ પર 19 યુવાઓનો સંદેશો : NO DRUGSના સંદેશ સાથે માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો ત્રિરંગો

Fri, May 31 2024


ડ્રગ્સના વધતા જતા દુષણને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે યુવાનો દ્વારા કેમ્પેઈન પણ ચલવવામાં આવતા હોય છે ત્યારે “No Drugs Campaign ના સંદેશા સાથે 19 યુવા સાહસિકે ૧૭૩૦૦ ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો હતો. આ સમગ્ર દેશ માટે એક ગર્વની બાબત કહી શકાય કે માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવીને ખુબ જ પ્રશંશનીય કામગીરી કરી છે.

ગુજરાતના ૧૯ સાહસિક યુવાઓની ટીમ દ્વારા 28 મેના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ 17,300 ફૂટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો અને NO DRUGS CAMPAIGN નો સંદેશ આપ્યો હતો.

ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને ૨ મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી. દરરોજ 5 કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી.

જે લોકો માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા હતા તેમને પહેલા વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.  ૨૧ મે ના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું હતું અને ૨૮ મેના રોજ સમિટ કરી ૧૭૩૦૦ ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો.


19 લોકોની ટીમમાં કોનો સમાવેશ કરાયો હતો ?


આ 19 સાહસિક યુવાની ટીમમાં રાજકોટના નંદન માણેક, વિશ્વાસ હપાણી, સ્વયમ કાચા, દીપ હપાણી, પ્રિયા પટેલ, નિશીલ ગર્દેશિયા, મયંક કાચા ઉપરાંત ૧૨યુવાઓએ ભાગ લીધો. આ પૈકી વત્સલ કથીરિયા, નંદન માણેક, ગર્વ મેવાડા, વિશ્વાસ હપાણી, ધ્રુવ પટેલ, ચિરાગ પટેલ, સ્વયમ કાચા, આશુતોષ મહેતા, હેત પટેલએ સફળતા પૂર્વક આરોહણ કર્યુ. જ્યારે દીપ હપાણી, પ્રિયા પટેલ, સાર્થક જોષી, મયુર બજાણિયા, નિશીલ ગર્દેશિયા, મયંકકાચાએ બીમાર પ્રતિયોગીની મદદ માટે તે ટોચથી ૧૫૦ ફીટ નીચે રહી ગયા અને ટીમ સ્પિરિટનું મજબૂત ઉદાહરણ પૂરું પાડયું હતું. ઇન્વિન્સિબલના NGOના આ ૧૯ પર્વતારોહકોનુ નો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય છે.

Tags:

gujaratgujarat newsMount EverestNO DRUGS CAMPAIGNTRIRANGO

Share Article

Other Articles

Previous

શું તમે પણ સીગરેટ અને તંબાકુ છોડવા માંગો છો ?? આ 8 ફૂડ તમારી આદત છોડાવવામાં કરશે મદદ

Next

તસ્કરોનો તરખાટ : જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરીને તસ્કરો છૂમંતર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

નાણાકીય આવકમાં પણ ભાજપ સૌથી આગળ, 2023-24માં ₹4,340 કરોડ મળ્યા, કોંગ્રેસને ₹1225 કરોડ હાથમાં આવ્યા
Breaking
1 વર્ષ પહેલા
રેડીમેઈડ ગારમેન્ટસ પર Gst 28% થશે તો..!!વેપારીઆલમનો વિરોધ
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં પાન મસાલાના વેપારી પર GSTની તવાઈ : રૂ.1.93 કરોડની કરચોરી ઝડપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ભારતીયોનો વધી રહ્યો છે દબદબો, ગુજરાતના કાશ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઈના ડાયરેકટર બનાવ્યા
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર