Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહેસાણા : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9ના મોત : વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી સહાયની કરી જાહેરાત

Sat, October 12 2024

મહેસાણા : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ખાતે સ્ટીલ ફેકટરીમાં કામ કરતી વેળાએ ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા અને એક મજૂરને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો જે હાલ સારવાર હેઠળ છે. આ ઘટનામાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે.સાથે જ દુઃખદ ઘટના અંગે વડાપ્રધાને સંવેદના વ્યક્તિ કરી મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કડી તાલુકાના જાસલપુર નજીક એક સ્ટીલ ફેકટરીમાં સેફટી ટેન્કના ખોદાણ સમયે ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

કડી પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં 20 ફૂટ નીચે સેફ્ટિ ટેન્ક બનાવવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન ઇંટોની દિવાલ ધસી પડતાં મજૂરો દટાયા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે એક મજૂરને જીવતો બહાર કાઢવામાં સફળતા મળી છે. દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકના જણાવ્યા મુજબ ’20 ફૂટ ઉંડા ખાડાને સમતળ કરવાની કામગીરી ચાલુ હતી ત્યારે માટી ધસી પડતા લોકો દટાયા હતા. માટી ધસી પડવાની સાથે બાજુમાં રહેલી ઈંટોની દિવાલ પણ ધસી પડી હતી.

આ ઘટનામાં માલિકની બેદરકારી સામે આવતા નવી ફેક્ટરીની બની રહેલી દીવાલ ધસી પડી હતી.નવી બની રહેલી ફેકટરીના મેનેજર અને સુપરવાઇઝર કૌશિક પરમાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનામાં સેફ્ટીના સાધનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલુ છે. દશેરાના દિવસે જ દુર્ઘટના સર્જાતા કડી તાલુકામાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

 વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી

કડી તાલુકામાં સર્જાયેલ દુર્ઘટનામાં નવ-નવ લોકોના મૃત્યુ નિપજતા દુર્ઘટનાની લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિસિયલ એક્સ હેન્ડલ ઉપર પીએમઓ દ્વારા ટ્વિટ કરી ભેખડ ધસી પડવાની ઘટનાને દુખદ ગણાવી જેમણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે શોક-સંવેદનાઓ વ્યક્ત કરી ઇશ્વર તેમને આ દુખ સહન કરવાનું શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ્ય થાય તેવી કામના વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો ને 2 લાખની સહાય જાહેર કરી ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.એ જ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ઘટનાને દુઃખદ ગણાવી મૃતકો માટે 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવા જાહેરાત કરી હતી.

મૃતકોની યાદી

  • રાજુભાઇ મેડા, રામપુરા
  • મુકેશ કમાલ, ખામાસણ
  • આશિષ, કાલીમહુડી
  • આયુષ્ય, કાલીમહુડી
  • મહેન્દ્ર રમેશ બારૈયા, રાજસ્થાન
  • જગન્નાથ રમેશ બારૈયા
  • અરવિંદ શંભુ, ચારમચરા- દાહોદ

Share Article

Other Articles

Previous

અમેરિકાએ પણ હવે યુદ્ધમાં ઝંપલાવ્યું, સીરિયામાં આઈએસઆઈએસના મથકો પર બોમ્બ વરસાવ્યા

Next

હરિયાણામાં 17 મીએ નાયબ સિંહ સૈની લેશે શપથ : વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
19 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
42 મિનિટutes પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
1 કલાક પહેલા
અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2886 Posts

Related Posts

રાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીએ રસ્તા પહોળા કરાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
અમેઠીથી ત્રીજીવાર સ્મૃતિ ઈરાનીએ ફોર્મ ભર્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
PM Vishwakarma Yojana : 5% વ્યાજ પર ₹3 લાખની લોન, લાખો લોકોએ મોદી સરકારની આ યોજનામાં રસ દાખવ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેનેડામાં હિન્દુ નેતાઓએ મંદિરોની સુરક્ષામાં વધારો કર્યો: હિન્દુઓ અને મંદિરો પર જોખમ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર