Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી

Wed, May 28 2025

કેરળમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયા બાદ મેઘરાજાએ મુંબઈને ધમરોળી નાખ્યું છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી હતી. આજે રાજ્યમાં દાહોદમાં ભારે વરસાદ તેમજ મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે જ હવામાન વિભાગે 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

આજે (28 મે)ના રોજ રાજ્યમાં દાહોદમાં ભારે વરસાદ તેમજ મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જે મુજબ નવસારી,ડાંગ,પારડી,વલસાડ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.

freepik

રાજ્યમાં 6 દિવસ પડશે વરસાદ

રાજ્યમાં 29 મેથી 3 જૂન સુધી અલગ-અલગ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (29 મે) દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને મોટાભાગના વિસ્તારોમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

આ પણ વાંચો : ટ્રાફિક વોર્ડન એનું ધાર્યું કરે છે કે પછી ખુદ અધિકારીઓ જ આ સત્તા આપે છે? ગૃહમંત્રીના કીધા બાદ પણ નિયમની ઐસીતૈસી

30-31 મે અને 1 જૂન આ જિલ્લામાં પડશે વરસાદ

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ રાજ્યમાં આગામી 30 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મે અને 1 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.



2-3 જૂનની આગાહી

આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થઈ ગયું છે ત્યારે જૂન મહિનાની શરૂઆતમાં જ મેઘરાજા બઘડાટી બોલાવશે તેવું લાગી રહ્યું છે. આગામી 2-3 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સહીત રાજ્યના તમામ જિલ્લામાં આવતીકાલે સાયરન વાગશે : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજન

Next

ટ્રાફિક વોર્ડન એનું ધાર્યું કરે છે કે પછી ખુદ અધિકારીઓ જ આ સત્તા આપે છે? ગૃહમંત્રીના કીધા બાદ પણ નિયમની ઐસીતૈસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
3 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ટૉપ ન્યૂઝ
ટ્રેનના મુસાફરોને માસ્ક પહેરવાની સલાહ : કોરોના અને વાયરલ બિમારીઓનું સંક્રમણ વધતા રેલવેની અપીલ
14 મિનિટutes પહેલા
RTEના બે રાઉન્ડ પછી 9 હજારથી વધુ બેઠક ખાલી : આજથી શરૂ થયો ત્રીજો રાઉન્ડ, 4 જૂન સુધી કરી શકાશે શાળા પસંદગી
2 કલાક પહેલા
મુખ્યમંત્રીના રાજકોટના કાર્યક્રમની તૈયારીમાં લાગ્યું તંત્ર :  સંભવિત મુલાકાતને લઈને યોજાઇ બેઠક
3 કલાક પહેલા
9 મહિના બાદ રાજકોટના તમામ કોમ્યુનિટી હોલ ફરી શરૂ : આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રાજકોટ : રેલનગરમાં સિટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા અનેક વાહન અને રેંકડીચાલકને ઉડાડ્યા, 1નું મોત
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
બાબરાના ધરાઈ ગામનો ઉપસરપંચ પરેશ કાપડિયારૂ. 1.25 લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાયો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધંધુકા સ્થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસની મુલાકાત લેતા વન મંત્રી મુળુભાઈ બેરા
ગુજરાત
10 મહિના પહેલા
રાષ્ટ્રપતિએ મિથુન ચક્રવર્તીને આપ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર