Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતના 21 જિલ્લામાં આજે મેઘરાજા થશે મહેરબાન, હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Thu, May 29 2025


કેરળમાં ચોમાસું વહેલું બેસ્યા બાદ મુંબઈ, મહારાષ્ટ્રને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થવાનું છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારથી જ (28 મે) મોડી રાત્રિથી જ અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ કયા વિસ્તારમાં આજે મેઘરાજા મન મૂકીને વરસશે.

freepik


21 જિલ્લામાં પડી શકે છે વરસાદ

હવમાન વિભાગે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જેમાં 7 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરનો સમાવેશ થાય છે તેમજ 13 જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે જેમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચનો સમાવેશ થાય છે. સાંજે 8:30 સુધીમાં જિલ્લામાં મધ્યમ વરસાદ અને હળવો વરસાદ પડી શકે છે.અમરેલી જિલ્લામાં છૂટો છવાયો ધીમો વરસાદ નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

freepik

આ પણ વાંચો : રાજકોટમાં બન્યા ભારતની પ્રથમ AI આધારિત ટેન્ક ‘જોરાવર’ના પાર્ટસ : જાણો કેમ અપાયું જોરાવર નામ, શું છે ટેન્કની ખાસિયત?

30-31 મે અને 1 જૂન આ જિલ્લામાં પડશે વરસાદ

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ રાજ્યમાં આગામી 30 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મે અને 1 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

2-3 જૂનની આગાહી

આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થઈ ગયું છે ત્યારે જૂન મહિનાની શરૂઆતમાં જ મેઘરાજા બઘડાટી બોલાવશે તેવું લાગી રહ્યું છે. આગામી 2-3 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

Share Article

Other Articles

Previous

અમરનાથ યાત્રામાં જવા માટેની સંપૂર્ણ માહિતી, ક્યાં અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને શું ધ્યાન રાખવું?

Next

રાજકોટમાં બન્યા ભારતની પ્રથમ AI આધારિત ટેન્ક ‘જોરાવર’ના પાર્ટસ : જાણો કેમ અપાયું જોરાવર નામ, શું છે ટેન્કની ખાસિયત?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
8 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ઓનર કિલિંગ: ભાજપ અગ્રણીએ પુત્રીના પ્રેમીનું અપહરણ કરી હત્યા કરી
રાજકોટ
2 વર્ષ પહેલા
Gandhi Jayanti special : ગુજરાતના આ સ્થળો સાથે ગાંધી બાપુનો ગાઢ સબંધ, બાળકો સાથે લો અવશ્ય મુલાકાત
ગુજરાત
8 મહિના પહેલા
અમરેલી : બાબરાના ત્રંબોડા ગામની નદીમાં ઘોડાપૂર, બોલેરો કાર તણાઈ જતા ડ્રાઈવરનું મોત
ગુજરાત
12 મહિના પહેલા
વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે : સાંજે જામનગરમાં આગમન અને રાત્રી રોકાણ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર